-
નીચે આપેલ માહિતીને આધારે કયા વિદ્યાર્થીએ તેની છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં વધારે માર્ક્સ મેળવીને સૌથી વધારે પ્રગતિ કરી છે?
-
આ માટે તેમણે દરેક વિદ્યાર્થીના માર્ક્સ વિષેની માહિતી સ્તંભ આલેખ સ્વરૂપે આપણને આપી છે. આપણી પાસે બે સ્તંભ છે જેમાં વાદળી રંગનો સ્તંભ છ માસિક અને લાલ રંગનો સ્તંભ વાર્ષિક પરીક્ષાનો છે.

- અને ક્યારેક આને દ્વિ સ્તંભાલેખ પણ કહેવાય છે કારણ કે અહીં દરેક વિદ્યાર્થીની માહિતી તમે બે સ્તંભમાં જોઈ શકો છો.તો જો તમે માહિતીને ધ્યાનથી જુઓ તો તમારી પાસે છ માસિક અને પછી વાર્ષિક પરીક્ષાની આ માહિતી છે

હવે, આપણને પૂછવામાં આવ્યું છે કે,'છ માસિક અને વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સરખાવતા કયા વિદ્યાર્થીએ સૌથી વધુ પ્રગતિ કરી છે. તો જો હવે અહી આપણે જસ્મીન વિષે જોઈએ, અને તેનાથી જ શરુ કરીએ કારણ કે તેની માહિતી સૌથી ડાબી તરફ છે.

એમ જણાય છે કે તેને છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ચોક્કસ પ્રગતિ કરી છે.એમ લાગે છે કે છ માસિક પરીક્ષામાં, કદાચ મને લાગે છે ત્યાં સુધી, લગભગ,ખબર નહી પણ, એમ લાગે છે કે કદાચ ૭૨ કે ૭૩ ગુણ છ માસિક પરીક્ષામાં મેળવ્યા છે. આ મારો માત્ર અંદાજ છે

મને ચોક્કસ આંકડાનો ખ્યાલ નથી આવતો. અને એમ લાગે છે કે તેના વાર્ષિક પરીક્ષાના માર્ક્સ ખબર નહી
-
પણ કદાચ ૭૭ કે ૭૮ જેવા લાગે છે. લગભગ. એટલે તેને છ માસિક પરીક્ષા કરતા વાર્ષિક પરીક્ષામાં પાંચેક ગુણ વધારે મળ્યા છે.
-
તેમણે જે પ્રમાણે અહીં માહિતી આપી છે તે જોતા આપણને ચોક્કસ આંકડાની ખબર નથી, કારણકે અહીં એકદમ ચોક્કસાઈથી બતાવ્યું નથી

જયારે આપણે દરેકના ગુણ જોઈશું ત્યારે એ વધારે સ્પષ્ટ થશે એવી આશા છે
-
ચાલો, હવે જેફ ના ગુણ જોઈએ.
-
જેફે ખરેખર તેની છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ખુબ ખરાબ દેખાવ કર્યો છે.
-
તેમ લાગે છે કે તેની છ માસિક પરીક્ષામાં તેના ૮૫ કરતા વધુ માર્ક્સ હતા જયારે
-
વાર્ષિક પરીક્ષામાં તેના માર્ક્સ ૮૪ કે ૮૫ જેટલા આવ્યા છે.તો ખરું જોતા તેનું પરિણામ નીચું ગયું છે.

તેથી, એ નક્કી છે કે જેફ તો નથી. તેણે સૌથી વધારે પ્રગતિ નથી કરી.
-
તેનું પરિણામ તો ખરું જોતા નીચું ગયું છે.હવે, તમે નેવીનનું જુઓ.એવું લાગે છે કે નેવીને ખરેખર

જસ્મીન જેટલી જ પ્રગતિ કરી છે. નેવીને - નેવીન છોકરાનું નામ છે કે છોકરીનું તે ખબર નથી - નેવીને બંને પરીક્ષા માં
-
જસ્મીન કરતા સારો દેખાવ કર્યો છે,
-
પરંતુ એવું લાગે છે કે વધારાના ગુણ લગભગ સરખા જ છે.
-
એમ લાગે છે કે તેઓ લગભગ ૮૩ થી, ખબર નહી પણ, લગભગ ૮૮ પર ગયા છે.
-
હું ફક્ત અંદાજ લગાવું છું, અહી આપેલા આ અક્ષને ફક્ત જોવાનો પ્રયત્ન કરું છું,
-
અને અંદાજ લઉં છું કે આ કેટલા ગુણ બતાવે છે. આપણે જે ત્રણના માર્ક્સ જોયા તેના આધારે, નેવીન અને જસ્મીન વચ્ચે અત્યારે

ગુચવણ છે કે બે માંથી કોણ આગળ છે.હવે, અલેહેંડરા ને જોઈએ.

હવે, અલેહેંડરા - અને બરાબર, તે તો એકદમ અલગ જ તરી આવે છે.ચોક્કસ જ તેણે છ માસિક પરીક્ષા થી વાર્ષિક પરીક્ષા સુધીમાં અદભુત રીતે પ્રગતિ કરી છે.

એમ લાગે છે કે છ માસિક માં તેને કદાચ ૮૧ કે ૮૨ મળ્યા હશે.
-
કદાચ તેને છ માસિકમાં ૮૨ જ મળ્યા હશે.
-
અને વાર્ષિકમાં, એમ લાગે છે કે તેને લગભગ ૯૫, તેને ૯૫ ગુણ વાર્ષિકમાં મળ્યા છે.
-
તો આ અદભુત પ્રગતિ છે.
-
તો, અત્યારે અલેહેંડરા છ માસિકથી વાર્ષિક પરીક્ષામાં
-
સૌથી વધુ પ્રગતિ કરનાર મોખરાની હરીફ છે.
-
અને હવે છેલ્લે, માર્ટા,આ જુઓ.
-
અને હવે છેલ્લે, માર્ટા,આ જુઓ.
-
લાગે છે કે તેને ખરેખર વાર્ષિક પરીક્ષામા છ માસિક કરતા ખરાબ માર્ક્સ મળ્યા છે.
-
તેને છ માસિક માં ૯૫ જેવા ગુણ મળ્યા હતા,અને વાર્ષિક માં તેને ૯૦ જેટલા ગુણ મળ્યા છે.

તો તેણે સૌથી વધુ પ્રગતિ નથી કરી તે નક્કી છે.
-
તેથી વિજેતા અલેહેંડરા છે.
-
અલેહેંડરાએ જ છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં
-
સૌથી વધુ પ્રગતિ કરી છે.