[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.53,0:00:08.13,Default,,0000,0000,0000,,નીચે આપેલ માહિતીને આધારે કયા વિદ્યાર્થીએ તેની છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં વધારે માર્ક્સ મેળવીને સૌથી વધારે પ્રગતિ કરી છે? Dialogue: 0,0:00:08.13,0:00:17.07,Default,,0000,0000,0000,,આ માટે તેમણે દરેક વિદ્યાર્થીના માર્ક્સ વિષેની માહિતી સ્તંભ આલેખ સ્વરૂપે આપણને આપી છે. આપણી પાસે બે સ્તંભ છે જેમાં વાદળી રંગનો સ્તંભ છ માસિક અને લાલ રંગનો સ્તંભ વાર્ષિક પરીક્ષાનો છે. Dialogue: 0,0:00:17.07,0:00:21.00,Default,,0000,0000,0000,,આ માટે તેમણે દરેક વિદ્યાર્થીના માર્ક્સ વિષેની માહિતી સ્તંભ આલેખ સ્વરૂપે આપણને આપી છે. આપણી પાસે બે સ્તંભ છે જેમાં વાદળી રંગનો સ્તંભ છ માસિક અને લાલ રંગનો સ્તંભ વાર્ષિક પરીક્ષાનો છે. Dialogue: 0,0:00:21.00,0:00:25.40,Default,,0000,0000,0000,,- અને ક્યારેક આને દ્વિ સ્તંભાલેખ પણ કહેવાય છે કારણ કે અહીં દરેક વિદ્યાર્થીની માહિતી તમે બે સ્તંભમાં જોઈ શકો છો.તો જો તમે માહિતીને ધ્યાનથી જુઓ તો તમારી પાસે છ માસિક અને પછી વાર્ષિક પરીક્ષાની આ માહિતી છે Dialogue: 0,0:00:25.40,0:00:31.00,Default,,0000,0000,0000,,- અને ક્યારેક આને દ્વિ સ્તંભાલેખ પણ કહેવાય છે કારણ કે અહીં દરેક વિદ્યાર્થીની માહિતી તમે બે સ્તંભમાં જોઈ શકો છો.તો જો તમે માહિતીને ધ્યાનથી જુઓ તો તમારી પાસે છ માસિક અને પછી વાર્ષિક પરીક્ષાની આ માહિતી છે Dialogue: 0,0:00:31.00,0:00:35.53,Default,,0000,0000,0000,,હવે, આપણને પૂછવામાં આવ્યું છે કે,'છ માસિક અને વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સરખાવતા કયા વિદ્યાર્થીએ સૌથી વધુ પ્રગતિ કરી છે. તો જો હવે અહી આપણે જસ્મીન વિષે જોઈએ, અને તેનાથી જ શરુ કરીએ કારણ કે તેની માહિતી સૌથી ડાબી તરફ છે. Dialogue: 0,0:00:35.53,0:00:43.13,Default,,0000,0000,0000,,હવે, આપણને પૂછવામાં આવ્યું છે કે,'છ માસિક અને વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સરખાવતા કયા વિદ્યાર્થીએ સૌથી વધુ પ્રગતિ કરી છે. તો જો હવે અહી આપણે જસ્મીન વિષે જોઈએ, અને તેનાથી જ શરુ કરીએ કારણ કે તેની માહિતી સૌથી ડાબી તરફ છે. Dialogue: 0,0:00:43.13,0:00:44.80,Default,,0000,0000,0000,,હવે, આપણને પૂછવામાં આવ્યું છે કે,'છ માસિક અને વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સરખાવતા કયા વિદ્યાર્થીએ સૌથી વધુ પ્રગતિ કરી છે. તો જો હવે અહી આપણે જસ્મીન વિષે જોઈએ, અને તેનાથી જ શરુ કરીએ કારણ કે તેની માહિતી સૌથી ડાબી તરફ છે. Dialogue: 0,0:00:44.80,0:00:47.93,Default,,0000,0000,0000,,એમ જણાય છે કે તેને છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ચોક્કસ પ્રગતિ કરી છે.એમ લાગે છે કે છ માસિક પરીક્ષામાં, કદાચ મને લાગે છે ત્યાં સુધી, લગભગ,ખબર નહી પણ, એમ લાગે છે કે કદાચ ૭૨ કે ૭૩ ગુણ છ માસિક પરીક્ષામાં મેળવ્યા છે. આ મારો માત્ર અંદાજ છે Dialogue: 0,0:00:47.93,0:00:50.67,Default,,0000,0000,0000,,એમ જણાય છે કે તેને છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ચોક્કસ પ્રગતિ કરી છે.એમ લાગે છે કે છ માસિક પરીક્ષામાં, કદાચ મને લાગે છે ત્યાં સુધી, લગભગ,ખબર નહી પણ, એમ લાગે છે કે કદાચ ૭૨ કે ૭૩ ગુણ છ માસિક પરીક્ષામાં મેળવ્યા છે. આ મારો માત્ર અંદાજ છે Dialogue: 0,0:00:50.67,0:00:56.20,Default,,0000,0000,0000,,એમ જણાય છે કે તેને છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ચોક્કસ પ્રગતિ કરી છે.એમ લાગે છે કે છ માસિક પરીક્ષામાં, કદાચ મને લાગે છે ત્યાં સુધી, લગભગ,ખબર નહી પણ, એમ લાગે છે કે કદાચ ૭૨ કે ૭૩ ગુણ છ માસિક પરીક્ષામાં મેળવ્યા છે. આ મારો માત્ર અંદાજ છે Dialogue: 0,0:00:56.20,0:01:00.13,Default,,0000,0000,0000,,મને ચોક્કસ આંકડાનો ખ્યાલ નથી આવતો. અને એમ લાગે છે કે તેના વાર્ષિક પરીક્ષાના માર્ક્સ ખબર નહી Dialogue: 0,0:01:00.13,0:01:04.53,Default,,0000,0000,0000,,પણ કદાચ ૭૭ કે ૭૮ જેવા લાગે છે. લગભગ. એટલે તેને છ માસિક પરીક્ષા કરતા વાર્ષિક પરીક્ષામાં પાંચેક ગુણ વધારે મળ્યા છે. Dialogue: 0,0:01:04.53,0:01:09.00,Default,,0000,0000,0000,,તેમણે જે પ્રમાણે અહીં માહિતી આપી છે તે જોતા આપણને ચોક્કસ આંકડાની ખબર નથી, કારણકે અહીં એકદમ ચોક્કસાઈથી બતાવ્યું નથી Dialogue: 0,0:01:09.00,0:01:12.07,Default,,0000,0000,0000,,તેમણે જે પ્રમાણે અહીં માહિતી આપી છે તે જોતા આપણને ચોક્કસ આંકડાની ખબર નથી, કારણકે અહીં એકદમ ચોક્કસાઈથી બતાવ્યું નથી Dialogue: 0,0:01:12.07,0:01:13.93,Default,,0000,0000,0000,,તેમણે જે પ્રમાણે અહીં માહિતી આપી છે તે જોતા આપણને ચોક્કસ આંકડાની ખબર નથી, કારણકે અહીં એકદમ ચોક્કસાઈથી બતાવ્યું નથી Dialogue: 0,0:01:13.93,0:01:16.33,Default,,0000,0000,0000,,જયારે આપણે દરેકના ગુણ જોઈશું ત્યારે એ વધારે સ્પષ્ટ થશે એવી આશા છે Dialogue: 0,0:01:16.33,0:01:18.47,Default,,0000,0000,0000,,ચાલો, હવે જેફ ના ગુણ જોઈએ. Dialogue: 0,0:01:18.47,0:01:21.73,Default,,0000,0000,0000,,જેફે ખરેખર તેની છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ખુબ ખરાબ દેખાવ કર્યો છે. Dialogue: 0,0:01:21.73,0:01:26.40,Default,,0000,0000,0000,,તેમ લાગે છે કે તેની છ માસિક પરીક્ષામાં તેના ૮૫ કરતા વધુ માર્ક્સ હતા જયારે Dialogue: 0,0:01:26.40,0:01:29.20,Default,,0000,0000,0000,,વાર્ષિક પરીક્ષામાં તેના માર્ક્સ ૮૪ કે ૮૫ જેટલા આવ્યા છે.તો ખરું જોતા તેનું પરિણામ નીચું ગયું છે. Dialogue: 0,0:01:29.20,0:01:30.73,Default,,0000,0000,0000,,વાર્ષિક પરીક્ષામાં તેના માર્ક્સ ૮૪ કે ૮૫ જેટલા આવ્યા છે.તો ખરું જોતા તેનું પરિણામ નીચું ગયું છે. Dialogue: 0,0:01:30.73,0:01:33.73,Default,,0000,0000,0000,,તેથી, એ નક્કી છે કે જેફ તો નથી. તેણે સૌથી વધારે પ્રગતિ નથી કરી. Dialogue: 0,0:01:33.73,0:01:34.87,Default,,0000,0000,0000,,તેનું પરિણામ તો ખરું જોતા નીચું ગયું છે.હવે, તમે નેવીનનું જુઓ.એવું લાગે છે કે નેવીને ખરેખર Dialogue: 0,0:01:34.87,0:01:36.80,Default,,0000,0000,0000,,તેનું પરિણામ તો ખરું જોતા નીચું ગયું છે.હવે, તમે નેવીનનું જુઓ.એવું લાગે છે કે નેવીને ખરેખર Dialogue: 0,0:01:36.80,0:01:40.33,Default,,0000,0000,0000,,તેનું પરિણામ તો ખરું જોતા નીચું ગયું છે.હવે, તમે નેવીનનું જુઓ.એવું લાગે છે કે નેવીને ખરેખર Dialogue: 0,0:01:40.33,0:01:45.80,Default,,0000,0000,0000,,જસ્મીન જેટલી જ પ્રગતિ કરી છે. નેવીને - નેવીન છોકરાનું નામ છે કે છોકરીનું તે ખબર નથી - નેવીને બંને પરીક્ષા માં Dialogue: 0,0:01:45.80,0:01:49.47,Default,,0000,0000,0000,,જસ્મીન કરતા સારો દેખાવ કર્યો છે, Dialogue: 0,0:01:49.47,0:01:51.53,Default,,0000,0000,0000,,પરંતુ એવું લાગે છે કે વધારાના ગુણ લગભગ સરખા જ છે. Dialogue: 0,0:01:51.53,0:01:56.00,Default,,0000,0000,0000,,એમ લાગે છે કે તેઓ લગભગ ૮૩ થી, ખબર નહી પણ, લગભગ ૮૮ પર ગયા છે. Dialogue: 0,0:01:56.00,0:02:01.00,Default,,0000,0000,0000,,હું ફક્ત અંદાજ લગાવું છું, અહી આપેલા આ અક્ષને ફક્ત જોવાનો પ્રયત્ન કરું છું, Dialogue: 0,0:02:01.00,0:02:03.13,Default,,0000,0000,0000,,અને અંદાજ લઉં છું કે આ કેટલા ગુણ બતાવે છે. આપણે જે ત્રણના માર્ક્સ જોયા તેના આધારે, નેવીન અને જસ્મીન વચ્ચે અત્યારે Dialogue: 0,0:02:03.13,0:02:06.40,Default,,0000,0000,0000,,અને અંદાજ લઉં છું કે આ કેટલા ગુણ બતાવે છે. આપણે જે ત્રણના માર્ક્સ જોયા તેના આધારે, નેવીન અને જસ્મીન વચ્ચે અત્યારે Dialogue: 0,0:02:06.40,0:02:07.80,Default,,0000,0000,0000,,ગુચવણ છે કે બે માંથી કોણ આગળ છે.હવે, અલેહેંડરા ને જોઈએ. Dialogue: 0,0:02:07.80,0:02:09.13,Default,,0000,0000,0000,,ગુચવણ છે કે બે માંથી કોણ આગળ છે.હવે, અલેહેંડરા ને જોઈએ. Dialogue: 0,0:02:09.13,0:02:11.33,Default,,0000,0000,0000,,હવે, અલેહેંડરા - અને બરાબર, તે તો એકદમ અલગ જ તરી આવે છે.ચોક્કસ જ તેણે છ માસિક પરીક્ષા થી વાર્ષિક પરીક્ષા સુધીમાં અદભુત રીતે પ્રગતિ કરી છે. Dialogue: 0,0:02:11.33,0:02:13.80,Default,,0000,0000,0000,,હવે, અલેહેંડરા - અને બરાબર, તે તો એકદમ અલગ જ તરી આવે છે.ચોક્કસ જ તેણે છ માસિક પરીક્ષા થી વાર્ષિક પરીક્ષા સુધીમાં અદભુત રીતે પ્રગતિ કરી છે. Dialogue: 0,0:02:13.80,0:02:16.53,Default,,0000,0000,0000,,હવે, અલેહેંડરા - અને બરાબર, તે તો એકદમ અલગ જ તરી આવે છે.ચોક્કસ જ તેણે છ માસિક પરીક્ષા થી વાર્ષિક પરીક્ષા સુધીમાં અદભુત રીતે પ્રગતિ કરી છે. Dialogue: 0,0:02:16.53,0:02:19.40,Default,,0000,0000,0000,,એમ લાગે છે કે છ માસિક માં તેને કદાચ ૮૧ કે ૮૨ મળ્યા હશે. Dialogue: 0,0:02:19.45,0:02:22.47,Default,,0000,0000,0000,,કદાચ તેને છ માસિકમાં ૮૨ જ મળ્યા હશે. Dialogue: 0,0:02:22.47,0:02:26.93,Default,,0000,0000,0000,,અને વાર્ષિકમાં, એમ લાગે છે કે તેને લગભગ ૯૫, તેને ૯૫ ગુણ વાર્ષિકમાં મળ્યા છે. Dialogue: 0,0:02:26.93,0:02:28.47,Default,,0000,0000,0000,,તો આ અદભુત પ્રગતિ છે. Dialogue: 0,0:02:28.47,0:02:31.33,Default,,0000,0000,0000,,તો, અત્યારે અલેહેંડરા છ માસિકથી વાર્ષિક પરીક્ષામાં Dialogue: 0,0:02:31.33,0:02:34.73,Default,,0000,0000,0000,,સૌથી વધુ પ્રગતિ કરનાર મોખરાની હરીફ છે. Dialogue: 0,0:02:34.73,0:02:36.87,Default,,0000,0000,0000,,અને હવે છેલ્લે, માર્ટા,આ જુઓ. Dialogue: 0,0:02:36.87,0:02:37.80,Default,,0000,0000,0000,,અને હવે છેલ્લે, માર્ટા,આ જુઓ. Dialogue: 0,0:02:37.80,0:02:42.07,Default,,0000,0000,0000,,લાગે છે કે તેને ખરેખર વાર્ષિક પરીક્ષામા છ માસિક કરતા ખરાબ માર્ક્સ મળ્યા છે. Dialogue: 0,0:02:42.07,0:02:44.40,Default,,0000,0000,0000,,તેને છ માસિક માં ૯૫ જેવા ગુણ મળ્યા હતા,અને વાર્ષિક માં તેને ૯૦ જેટલા ગુણ મળ્યા છે. Dialogue: 0,0:02:44.40,0:02:45.93,Default,,0000,0000,0000,,તેને છ માસિક માં ૯૫ જેવા ગુણ મળ્યા હતા,અને વાર્ષિક માં તેને ૯૦ જેટલા ગુણ મળ્યા છે. Dialogue: 0,0:02:45.93,0:02:47.93,Default,,0000,0000,0000,,તો તેણે સૌથી વધુ પ્રગતિ નથી કરી તે નક્કી છે. Dialogue: 0,0:02:47.93,0:02:50.40,Default,,0000,0000,0000,,તેથી વિજેતા અલેહેંડરા છે. Dialogue: 0,0:02:50.40,0:02:54.40,Default,,0000,0000,0000,,અલેહેંડરાએ જ છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં Dialogue: 0,0:02:54.40,0:02:57.80,Default,,0000,0000,0000,,સૌથી વધુ પ્રગતિ કરી છે.