WEBVTT 00:00:01.533 --> 00:00:08.133 નીચે આપેલ માહિતીને આધારે કયા વિદ્યાર્થીએ તેની છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં વધારે માર્ક્સ મેળવીને સૌથી વધારે પ્રગતિ કરી છે? 00:00:08.133 --> 00:00:17.067 આ માટે તેમણે દરેક વિદ્યાર્થીના માર્ક્સ વિષેની માહિતી સ્તંભ આલેખ સ્વરૂપે આપણને આપી છે. આપણી પાસે બે સ્તંભ છે જેમાં વાદળી રંગનો સ્તંભ છ માસિક અને લાલ રંગનો સ્તંભ વાર્ષિક પરીક્ષાનો છે. 00:00:17.067 --> 00:00:21.000 આ માટે તેમણે દરેક વિદ્યાર્થીના માર્ક્સ વિષેની માહિતી સ્તંભ આલેખ સ્વરૂપે આપણને આપી છે. આપણી પાસે બે સ્તંભ છે જેમાં વાદળી રંગનો સ્તંભ છ માસિક અને લાલ રંગનો સ્તંભ વાર્ષિક પરીક્ષાનો છે. 00:00:21.000 --> 00:00:25.400 - અને ક્યારેક આને દ્વિ સ્તંભાલેખ પણ કહેવાય છે કારણ કે અહીં દરેક વિદ્યાર્થીની માહિતી તમે બે સ્તંભમાં જોઈ શકો છો.તો જો તમે માહિતીને ધ્યાનથી જુઓ તો તમારી પાસે છ માસિક અને પછી વાર્ષિક પરીક્ષાની આ માહિતી છે 00:00:25.400 --> 00:00:31.000 - અને ક્યારેક આને દ્વિ સ્તંભાલેખ પણ કહેવાય છે કારણ કે અહીં દરેક વિદ્યાર્થીની માહિતી તમે બે સ્તંભમાં જોઈ શકો છો.તો જો તમે માહિતીને ધ્યાનથી જુઓ તો તમારી પાસે છ માસિક અને પછી વાર્ષિક પરીક્ષાની આ માહિતી છે 00:00:31.000 --> 00:00:35.533 હવે, આપણને પૂછવામાં આવ્યું છે કે,'છ માસિક અને વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સરખાવતા કયા વિદ્યાર્થીએ સૌથી વધુ પ્રગતિ કરી છે. તો જો હવે અહી આપણે જસ્મીન વિષે જોઈએ, અને તેનાથી જ શરુ કરીએ કારણ કે તેની માહિતી સૌથી ડાબી તરફ છે. 00:00:35.533 --> 00:00:43.133 હવે, આપણને પૂછવામાં આવ્યું છે કે,'છ માસિક અને વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સરખાવતા કયા વિદ્યાર્થીએ સૌથી વધુ પ્રગતિ કરી છે. તો જો હવે અહી આપણે જસ્મીન વિષે જોઈએ, અને તેનાથી જ શરુ કરીએ કારણ કે તેની માહિતી સૌથી ડાબી તરફ છે. 00:00:43.133 --> 00:00:44.800 હવે, આપણને પૂછવામાં આવ્યું છે કે,'છ માસિક અને વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સરખાવતા કયા વિદ્યાર્થીએ સૌથી વધુ પ્રગતિ કરી છે. તો જો હવે અહી આપણે જસ્મીન વિષે જોઈએ, અને તેનાથી જ શરુ કરીએ કારણ કે તેની માહિતી સૌથી ડાબી તરફ છે. 00:00:44.800 --> 00:00:47.933 એમ જણાય છે કે તેને છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ચોક્કસ પ્રગતિ કરી છે.એમ લાગે છે કે છ માસિક પરીક્ષામાં, કદાચ મને લાગે છે ત્યાં સુધી, લગભગ,ખબર નહી પણ, એમ લાગે છે કે કદાચ ૭૨ કે ૭૩ ગુણ છ માસિક પરીક્ષામાં મેળવ્યા છે. આ મારો માત્ર અંદાજ છે 00:00:47.933 --> 00:00:50.667 એમ જણાય છે કે તેને છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ચોક્કસ પ્રગતિ કરી છે.એમ લાગે છે કે છ માસિક પરીક્ષામાં, કદાચ મને લાગે છે ત્યાં સુધી, લગભગ,ખબર નહી પણ, એમ લાગે છે કે કદાચ ૭૨ કે ૭૩ ગુણ છ માસિક પરીક્ષામાં મેળવ્યા છે. આ મારો માત્ર અંદાજ છે 00:00:50.667 --> 00:00:56.200 એમ જણાય છે કે તેને છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ચોક્કસ પ્રગતિ કરી છે.એમ લાગે છે કે છ માસિક પરીક્ષામાં, કદાચ મને લાગે છે ત્યાં સુધી, લગભગ,ખબર નહી પણ, એમ લાગે છે કે કદાચ ૭૨ કે ૭૩ ગુણ છ માસિક પરીક્ષામાં મેળવ્યા છે. આ મારો માત્ર અંદાજ છે 00:00:56.200 --> 00:01:00.133 મને ચોક્કસ આંકડાનો ખ્યાલ નથી આવતો. અને એમ લાગે છે કે તેના વાર્ષિક પરીક્ષાના માર્ક્સ ખબર નહી 00:01:00.133 --> 00:01:04.533 પણ કદાચ ૭૭ કે ૭૮ જેવા લાગે છે. લગભગ. એટલે તેને છ માસિક પરીક્ષા કરતા વાર્ષિક પરીક્ષામાં પાંચેક ગુણ વધારે મળ્યા છે. 00:01:04.533 --> 00:01:09.000 તેમણે જે પ્રમાણે અહીં માહિતી આપી છે તે જોતા આપણને ચોક્કસ આંકડાની ખબર નથી, કારણકે અહીં એકદમ ચોક્કસાઈથી બતાવ્યું નથી 00:01:09.000 --> 00:01:12.067 તેમણે જે પ્રમાણે અહીં માહિતી આપી છે તે જોતા આપણને ચોક્કસ આંકડાની ખબર નથી, કારણકે અહીં એકદમ ચોક્કસાઈથી બતાવ્યું નથી 00:01:12.067 --> 00:01:13.933 તેમણે જે પ્રમાણે અહીં માહિતી આપી છે તે જોતા આપણને ચોક્કસ આંકડાની ખબર નથી, કારણકે અહીં એકદમ ચોક્કસાઈથી બતાવ્યું નથી 00:01:13.933 --> 00:01:16.333 જયારે આપણે દરેકના ગુણ જોઈશું ત્યારે એ વધારે સ્પષ્ટ થશે એવી આશા છે 00:01:16.333 --> 00:01:18.467 ચાલો, હવે જેફ ના ગુણ જોઈએ. 00:01:18.467 --> 00:01:21.733 જેફે ખરેખર તેની છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ખુબ ખરાબ દેખાવ કર્યો છે. 00:01:21.733 --> 00:01:26.400 તેમ લાગે છે કે તેની છ માસિક પરીક્ષામાં તેના ૮૫ કરતા વધુ માર્ક્સ હતા જયારે 00:01:26.400 --> 00:01:29.200 વાર્ષિક પરીક્ષામાં તેના માર્ક્સ ૮૪ કે ૮૫ જેટલા આવ્યા છે.તો ખરું જોતા તેનું પરિણામ નીચું ગયું છે. 00:01:29.200 --> 00:01:30.733 વાર્ષિક પરીક્ષામાં તેના માર્ક્સ ૮૪ કે ૮૫ જેટલા આવ્યા છે.તો ખરું જોતા તેનું પરિણામ નીચું ગયું છે. 00:01:30.733 --> 00:01:33.733 તેથી, એ નક્કી છે કે જેફ તો નથી. તેણે સૌથી વધારે પ્રગતિ નથી કરી. 00:01:33.733 --> 00:01:34.867 તેનું પરિણામ તો ખરું જોતા નીચું ગયું છે.હવે, તમે નેવીનનું જુઓ.એવું લાગે છે કે નેવીને ખરેખર 00:01:34.867 --> 00:01:36.800 તેનું પરિણામ તો ખરું જોતા નીચું ગયું છે.હવે, તમે નેવીનનું જુઓ.એવું લાગે છે કે નેવીને ખરેખર 00:01:36.800 --> 00:01:40.333 તેનું પરિણામ તો ખરું જોતા નીચું ગયું છે.હવે, તમે નેવીનનું જુઓ.એવું લાગે છે કે નેવીને ખરેખર 00:01:40.333 --> 00:01:45.800 જસ્મીન જેટલી જ પ્રગતિ કરી છે. નેવીને - નેવીન છોકરાનું નામ છે કે છોકરીનું તે ખબર નથી - નેવીને બંને પરીક્ષા માં 00:01:45.800 --> 00:01:49.467 જસ્મીન કરતા સારો દેખાવ કર્યો છે, 00:01:49.467 --> 00:01:51.533 પરંતુ એવું લાગે છે કે વધારાના ગુણ લગભગ સરખા જ છે. 00:01:51.533 --> 00:01:56.000 એમ લાગે છે કે તેઓ લગભગ ૮૩ થી, ખબર નહી પણ, લગભગ ૮૮ પર ગયા છે. 00:01:56.000 --> 00:02:01.000 હું ફક્ત અંદાજ લગાવું છું, અહી આપેલા આ અક્ષને ફક્ત જોવાનો પ્રયત્ન કરું છું, 00:02:01.000 --> 00:02:03.133 અને અંદાજ લઉં છું કે આ કેટલા ગુણ બતાવે છે. આપણે જે ત્રણના માર્ક્સ જોયા તેના આધારે, નેવીન અને જસ્મીન વચ્ચે અત્યારે 00:02:03.133 --> 00:02:06.400 અને અંદાજ લઉં છું કે આ કેટલા ગુણ બતાવે છે. આપણે જે ત્રણના માર્ક્સ જોયા તેના આધારે, નેવીન અને જસ્મીન વચ્ચે અત્યારે 00:02:06.400 --> 00:02:07.800 ગુચવણ છે કે બે માંથી કોણ આગળ છે.હવે, અલેહેંડરા ને જોઈએ. 00:02:07.800 --> 00:02:09.133 ગુચવણ છે કે બે માંથી કોણ આગળ છે.હવે, અલેહેંડરા ને જોઈએ. 00:02:09.133 --> 00:02:11.333 હવે, અલેહેંડરા - અને બરાબર, તે તો એકદમ અલગ જ તરી આવે છે.ચોક્કસ જ તેણે છ માસિક પરીક્ષા થી વાર્ષિક પરીક્ષા સુધીમાં અદભુત રીતે પ્રગતિ કરી છે. 00:02:11.333 --> 00:02:13.800 હવે, અલેહેંડરા - અને બરાબર, તે તો એકદમ અલગ જ તરી આવે છે.ચોક્કસ જ તેણે છ માસિક પરીક્ષા થી વાર્ષિક પરીક્ષા સુધીમાં અદભુત રીતે પ્રગતિ કરી છે. 00:02:13.800 --> 00:02:16.533 હવે, અલેહેંડરા - અને બરાબર, તે તો એકદમ અલગ જ તરી આવે છે.ચોક્કસ જ તેણે છ માસિક પરીક્ષા થી વાર્ષિક પરીક્ષા સુધીમાં અદભુત રીતે પ્રગતિ કરી છે. 00:02:16.533 --> 00:02:19.400 એમ લાગે છે કે છ માસિક માં તેને કદાચ ૮૧ કે ૮૨ મળ્યા હશે. 00:02:19.450 --> 00:02:22.467 કદાચ તેને છ માસિકમાં ૮૨ જ મળ્યા હશે. 00:02:22.467 --> 00:02:26.933 અને વાર્ષિકમાં, એમ લાગે છે કે તેને લગભગ ૯૫, તેને ૯૫ ગુણ વાર્ષિકમાં મળ્યા છે. 00:02:26.933 --> 00:02:28.467 તો આ અદભુત પ્રગતિ છે. 00:02:28.467 --> 00:02:31.333 તો, અત્યારે અલેહેંડરા છ માસિકથી વાર્ષિક પરીક્ષામાં 00:02:31.333 --> 00:02:34.733 સૌથી વધુ પ્રગતિ કરનાર મોખરાની હરીફ છે. 00:02:34.733 --> 00:02:36.867 અને હવે છેલ્લે, માર્ટા,આ જુઓ. 00:02:36.867 --> 00:02:37.800 અને હવે છેલ્લે, માર્ટા,આ જુઓ. 00:02:37.800 --> 00:02:42.067 લાગે છે કે તેને ખરેખર વાર્ષિક પરીક્ષામા છ માસિક કરતા ખરાબ માર્ક્સ મળ્યા છે. 00:02:42.067 --> 00:02:44.400 તેને છ માસિક માં ૯૫ જેવા ગુણ મળ્યા હતા,અને વાર્ષિક માં તેને ૯૦ જેટલા ગુણ મળ્યા છે. 00:02:44.400 --> 00:02:45.933 તેને છ માસિક માં ૯૫ જેવા ગુણ મળ્યા હતા,અને વાર્ષિક માં તેને ૯૦ જેટલા ગુણ મળ્યા છે. 00:02:45.933 --> 00:02:47.933 તો તેણે સૌથી વધુ પ્રગતિ નથી કરી તે નક્કી છે. 00:02:47.933 --> 00:02:50.400 તેથી વિજેતા અલેહેંડરા છે. 00:02:50.400 --> 00:02:54.400 અલેહેંડરાએ જ છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં 00:02:54.400 --> 00:02:57.800 સૌથી વધુ પ્રગતિ કરી છે.