WEBVTT 00:00:00.040 --> 00:00:04.040 આ પ્રસ્તુતિ માં સ્વાગત છે જેમાં અમે તમને અસમાનતાઓ ઉકેલતા શીખ્વાદ્શું 00:00:04.040 --> 00:00:07.000 અથવા મને લાગે છે તમારે એને બીજગાણિતિક અસમાનતાઓ કેહવું જોઈએ 00:00:07.000 --> 00:00:09.020 તો ચાલો પ્રસ્થાન કરીએ 00:00:09.030 --> 00:00:12.050 હવે મારે જો તમને એવું કેહવું હોત, ધારો કે 00:00:12.050 --> 00:00:17.090 x > ૫, બરાબર ? 00:00:18.000 --> 00:00:22.080 એટલે x ૫.૦૧ પણ હોઈ સકે, એ ૫.૫ પણ હોઈ સકે, એ લાખ પણ હોઈ સકે 00:00:22.090 --> 00:00:26.030 એ ખાલી ૪ કે ૩ કે ૦ કે -૮ ના હોઈ સકે. 00:00:26.040 --> 00:00:28.010 અને આપડી સહુલીયત માટે 00:00:28.020 --> 00:00:31.000 અપડે ચાલો એને સંખ્યા રેખા પર મુકીએ. 00:00:31.010 --> 00:00:33.030 આ આપડી સંખ્યા રેખા છે. 00:00:33.030 --> 00:00:36.090 અને જો આ ૫ છે, x પાંચ ના હોઈ સકે. 00:00:37.000 --> 00:00:39.090 એટલે અહિયાં અપડે એક મોટું વર્તુર બનાવાસુ અને પછી બધી સંખ્યાઓ 00:00:40.000 --> 00:00:42.010 ને રંગી લેશું જે x હોઈ શકે. 00:00:42.020 --> 00:00:45.080 એટલે x ૫.૦૦૦૦૦૧ પણ હોઈ સકે, 00:00:45.090 --> 00:00:48.060 એ ખાલી ૫ થી થોડું વધારે મોટું હોવું જોઈએ. 00:00:48.070 --> 00:00:50.090 અને તે બાદ કોઈ પણ સંખ્યા ચાલે, બરાબર ? 00:00:51.000 --> 00:00:53.060 તો ચાલો અપડે થોડી સંખ્યાઓ લખીએ જે આના અનુસંધાન માં છે. 00:00:53.070 --> 00:00:56.010 ૬ એના અનુસંધાન માં છે, ૧૦ પણ છે, 00:00:56.020 --> 00:00:57.090 ૧૦૦ પણ છે. 00:00:58.000 --> 00:01:01.000 હવે જો મારે ગુણાકાર અથવા ભાગાકાર કરવો હોત 00:01:01.010 --> 00:01:03.080 સમીકરણ ની બંને બાજુ પર, અથવા હું કહી શકું સમીકરણ પર 00:01:03.090 --> 00:01:09.080 અથવા આ સમાનતા ને -૧ વડે, તો મારે સમજવું છે કે અહિયાં થાય શું. 00:01:09.090 --> 00:01:15.090 હવે -x અને -૫ વચ્ચે શું સંબંધ છે? 00:01:17.040 --> 00:01:19.000 અને જયારે હું કહુ શું સંબંધ છે? 00:01:19.000 --> 00:01:24.030 એ -૫ કરતા વધારે છે કે ઓછો છે? 00:01:24.030 --> 00:01:27.723 હવે, ૬ એવી સંખ્યા છે જે x માટે ચાલે 00:01:27.723 --> 00:01:33.030 એટેલ -૬, હવે એ -૫ કરતા વધારે છે કે ઓછી છે? 00:01:33.030 --> 00:01:36.090 -૬, -૫ કરતા ઓછી છે, બરાબર ને? 00:01:37.000 --> 00:01:41.010 તો હવે મને અહિયાં સંખ્યા રેખા દોરવા દો. 00:01:41.010 --> 00:01:44.040 હવે જો અહિયાં મારી પાસે -૫ હોય- મને અહિયાં એક વર્તુર બનવા દો. 00:01:44.050 --> 00:01:46.070 કેમ કે મને ખબર છે કે એ -૫ બરાબર તો નથી જ હોવાનું. 00:01:46.080 --> 00:01:48.050 કેમ કે અહિયાં અપડે ખાલી વિચારી રહ્યા છે. 00:01:48.060 --> 00:01:50.010 કે આ સંખ્યા મોટી છે કે નાની છે. 00:01:50.020 --> 00:01:54.040 એટલે અપડે કહીએ છે કે ૬ ચાલે, એટલે -૬ અહિયાં છે, બરાબર ને? 00:01:54.040 --> 00:01:56.040 -૬ 00:01:56.040 --> 00:01:58.608 એટલે -૬, -૫ કરતા નાની છે 00:01:58.608 --> 00:02:03.019 જેમ -૧૦ અથવા -૧૦૦ અથવા -૧૦૦૦૦૦૦, બરાબર ને? 00:02:03.019 --> 00:02:08.100 એનો મતલબ થયો -x ઓછો છે -૫ કરતા 00:02:08.100 --> 00:02:11.332 એટલે તમારે આ જ વસ્તુ યાદ રાખવાની છે 00:02:11.332 --> 00:02:14.444 જયારે તમે બીજગણિત માં અસમાનતાઓ જોડે કામ કરો ત્યારે 00:02:14.444 --> 00:02:18.205 તમે એને એ જ રીતે નાં લઇ સકો જેમ તમે = અથવા બરાબર ની 00:02:18.205 --> 00:02:21.100 મુદ્રા ને લેતા હતા. < અથવા > એ એક અલગ વસ્તુ છે. 00:02:21.100 --> 00:02:24.750 હવે ફરક ખાલી એટલો જ છે કે, જયારે તમે ગુણાકાર અથવા ભાગાકાર કરો 00:02:24.750 --> 00:02:29.819 સમીકરણ ની બંને બાજુ એક નેગતીવ સંખ્યા વડે 00:02:29.819 --> 00:02:30.651 તમારે અદલા બદલી કરી દેવાની રેહશે. 00:02:30.651 --> 00:02:31.766 ખાલી એટલું જ યાદ રાખવાનું છે. 00:02:31.782 --> 00:02:34.325 ચાલો અપડે થોડા દાખલા કરીએ અને વધારે સારી રીતે સમજવા માટે પ્રયાસ કરીએ. 00:02:34.325 --> 00:02:38.064 જો તમે ભૂલી જાઓ, તો તમારે થોડો પ્રયાસ કરવાનો છે એટલું યાદ રાખવા માટે 00:02:38.064 --> 00:02:41.276 X > ૫ તો પછી -X < -૫ 00:02:41.276 --> 00:02:42.243 અને પછી બધી સંખ્યાઓ ને ચકાસતા રહો 00:02:42.243 --> 00:02:45.518 એ તમને સૌ થી સારી રીતે વિચારવા માં મદદ કરશે 00:02:45.518 --> 00:02:46.941 ચાલો થોડા દાખલાઓ જોઈએ 00:02:46.941 --> 00:02:56.136 ધારો કે અપણી પાસે છે ૩X + ૨, ૧ થી ઓછુ અથવા બરાબર છે 00:02:56.136 --> 00:02:58.076 હવે, આ બહુ સહેલું સમીકરણ છે ઉકેલવા માટે 00:02:58.076 --> 00:03:01.395 અપડે કહીએ ૩X, મને બંને બાજુ પર થી ૨ બાદ કરવા દો 00:03:01.395 --> 00:03:03.099 જયારે તમે સરવાળો અથવા બાદબાકી કરો 00:03:03.099 --> 00:03:04.877 ત્યારે તમારે અસામનતા સાથે કસુ જ નથી કરવાનું 00:03:04.877 --> 00:03:07.657 એટલે જો તમે બંને બાજુ પર થી ૨ બાદ કરો તો 00:03:07.657 --> 00:03:12.447 તમને મળશે ૩X, -૧ કરતા ઓછુ અથવા વધારે છે 00:03:12.447 --> 00:03:16.534 અને હવે અપડે બંને બાજુ ને ૩ વડે ભાગવાના છીયે 00:03:16.534 --> 00:03:22.292 આપણ ને મળશે X, -૧/૩ કરતા ઓછુ અથવા વધારે છે 00:03:22.292 --> 00:03:24.011 જોવો અહિયાં અમે કશું બદલાયું નથી 00:03:24.011 --> 00:03:26.704 કેમ કે અમે બંને બાજુ ને પોસીટીવ ૩ વડે ભાગ્યો છે 00:03:26.704 --> 00:03:31.952 બરાબર ને? અપડે આ જ સમીકરણ ને અલગ રીતે પણ ઉકેલી શકેત. 00:03:31.952 --> 00:03:35.439 વિચારો કે જો અપડે બંને બાજુ પર ૧ બાદ કર્યો હોત 00:03:35.439 --> 00:03:37.584 એટલે આ એક અલગ રીત છે આને ઉકેલવાની 00:03:37.584 --> 00:03:42.392 ધારો કે અપડે એવું કહીએ કે ૩X + ૧, શૂન્ય કરતા વધારે અથવા મોટી છે 00:03:42.392 --> 00:03:44.464 મેં બંને બાજુ પર ૧ બાદ કરી દીધું 00:03:44.464 --> 00:03:46.645 અને હવે હું બંને બાજુ પર થી ૩X પણ બાદ કરીશ 00:03:46.645 --> 00:03:51.457 મને મળશે ૧, -૩X કરતા ઓછો અથવા બરાબર છે 00:03:51.457 --> 00:03:53.479 મેં અહિયાં થી ૩X બાદ કર્યો 00:03:53.479 --> 00:03:54.779 એટલે હું અહિયાં થી ૩X બાદ કરીશ 00:03:54.779 --> 00:03:58.258 હવે મારે બંને બાજુ ને નેગતીવ સંખ્યા જોડે ભાગવું પડશે 00:03:58.258 --> 00:04:02.347 બરાબર ને? કેમ ક હું બંને બાજુ ને -૩ વડે ભાગવાનો છુ 00:04:02.347 --> 00:04:05.472 એટલે મને આ બાજુ પર -૧/૩ મળશે 00:04:05.472 --> 00:04:07.252 અને હમના અપડે જે શીખ્યા એની પર 00:04:07.267 --> 00:04:08.485 અપડે એક નેગતીવ સંખ્યા જોડે ભાગી રહ્યા છે માટે 00:04:08.485 --> 00:04:10.255 અપડે સમાનતા ને બદલવી પડશે, બરાબર ને? 00:04:10.255 --> 00:04:11.778 એ ઓછુ અથવા બરાબર હતું 00:04:11.778 --> 00:04:15.160 અને હવે એ બની જશે X થી વધારે અથવા બરાબર 00:04:15.160 --> 00:04:19.181 હવે શું આપણ ને એક જ જવાબ મળ્યો બે અલગ રીત થી? 00:04:19.181 --> 00:04:22.571 અને અહિયાં આપણ ને મળ્યું X , -૧/૩ કરતા ઓછુ અથવા બરાબર છે 00:04:22.571 --> 00:04:25.917 ત્યાં આપણ ને મળ્યું -૧/૩ X કરતા વધારે અથવા બરાબર છે 00:04:25.917 --> 00:04:27.401 બંને જવાબ એક જ થયા ને? 00:04:27.401 --> 00:04:29.584 X -૧/૩ કરતા ઓછુ અથવા બરાબર છે 00:04:29.584 --> 00:04:31.957 મને ગણિત ની પદ્ધતિ ની આ જ ખાસિયત ગમે છે 00:04:31.957 --> 00:04:33.964 તમે એક અજ સમસ્યા નો બહુ બધી રીતે સામનો કરી સકો છો. 00:04:33.964 --> 00:04:37.560 તમને સાચો જ જવાબ મળવો જોઈએ જો તમે કોઈ ભૂલ નાં કરો 00:04:37.560 --> 00:04:41.890 ચાલો થોડા વધારે દાખલા કરીએ. 00:04:41.890 --> 00:04:46.859 આને નીકળી દઈએ. હવે અપડે થોડું અઘરું સમીકરણ લઈએ 00:04:46.859 --> 00:04:56.751 ધારો કે આપડી પાસે છે -૮x + ૭> ૫x + ૨ 00:04:56.751 --> 00:05:02.138 ચાલો અપડે બંને બાજુ પર થી ૫x બાદ કરીએ 00:05:02.138 --> 00:05:06.085 -૧૩x + ૭> ૨ 00:05:06.085 --> 00:05:09.754 હવે અપડે બંને બાજુ પર થી ૭ પણ બાદ કરી શકીએ, 00:05:09.754 --> 00:05:13.469 -૧૩> -૫ 00:05:13.469 --> 00:05:17.311 હવે અપડે સમીકરણ ની બંને બાજુ ને -૧૩ વડે ભાગી લેશું. 00:05:17.311 --> 00:05:19.460 કેટલું સહેલું છે ને. 00:05:19.460 --> 00:05:24.940 એક બાજુ ખાલી x છે અને બીજી બાજુ -૫/-૧૩ = ૫/૧૩, બરાબર ને? 00:05:24.940 --> 00:05:26.705 નેગતીવ ચીન્હ નીકળી જશે. 00:05:26.705 --> 00:05:30.068 અને કેમ કે અપડે એક નેગ્તીવ સંખ્યા વડે ભાગ્યું, 00:05:30.068 --> 00:05:31.849 અપડે અસમાનતા ફેરવી કાધ્સું. 00:05:31.849 --> 00:05:34.292 x, ૫/ ૧૩ કરતા ઓછો છે 00:05:34.292 --> 00:05:35.719 અને ફરી પછી, જેમ અપડે શુરુઆત માં કર્યું, 00:05:35.719 --> 00:05:37.966 તમને જો મારી પર વિશ્વાસ ના હોય તો તમે થોડી સંખ્યાઓ લઇ ને ચકાસી શકો. 00:05:37.966 --> 00:05:39.080 મને યાદ છે જયારે મેં આ પેહલા શીખ્યું તું 00:05:39.080 --> 00:05:40.734 મને મારા અધ્યાપક માં વિશ્વાસ નહતો એટલે મે થોડી સંખ્યાઓ લઇ ને ચકાસી જોયું 00:05:40.749 --> 00:05:44.538 અને મને ખાતરી થઇ કે ના! આ કામ કરે છે 00:05:44.538 --> 00:05:47.050 જયારે તમે સમીકરણ ની બંને બાજુ પર ગુણાકાર અથવા ભાગાકાર કરો છો 00:05:47.050 --> 00:05:50.220 નેગતીવ ચીન્હ વડે, તમે અસમાનતા ને ફેરવી કાઢો. 00:05:50.220 --> 00:05:53.040 અને યાદ રાખજો: ખાલી ત્યારે જયારે તમે ગુણાકાર અથવા ભાગાકાર કરો 00:05:53.050 --> 00:05:55.781 ત્યારે નઈ જયારે તમે સરવાળો અથવા બાદબાકી કરો. 00:05:55.781 --> 00:05:57.665 મને લાગે છે કે આ તમને 00:05:57.665 --> 00:05:59.810 પ્રશ્નો કેવી રીતે ઉકેલવો એનો ખ્યાલ આપી દેશે. 00:05:59.810 --> 00:06:01.080 અહિયાં કશું બહુ નવું નથી. 00:06:01.080 --> 00:06:05.290 તમે એક અસમાનતા અથવા તમે એને કઈ સકો 00:06:05.290 --> 00:06:08.000 અસમાન સમીકરણ, તમે એને આ જ પદ્ધતિ થી ઉકેલ્સો 00:06:08.010 --> 00:06:10.085 જેવી રીતે તમે એક લીનેઅર સમીકરણ ને ઉકેલતા હતા. 00:06:10.085 --> 00:06:14.475 ખાલી એટલો ફરક છે કે જયારે તમે ગુણાકાર અથવા ભાગાકાર કરો 00:06:14.475 --> 00:06:16.030 સમીકરણ ની બંને બાજુ પર એક નેગતીવ સંખ્યા વડે 00:06:16.040 --> 00:06:19.259 તમે અસમાનતા ને ફેરવી લેસો. 00:06:19.259 --> 00:06:22.050 મને લાગે છે તમે થોડા નવા દાખલાઓ કરવા માટે તૈયાર છો. 00:06:22.060 --> 00:06:24.040 મજા કરો.