1 00:00:00,040 --> 00:00:04,040 આ પ્રસ્તુતિ માં સ્વાગત છે જેમાં અમે તમને અસમાનતાઓ ઉકેલતા શીખ્વાદ્શું 2 00:00:04,040 --> 00:00:07,000 અથવા મને લાગે છે તમારે એને બીજગાણિતિક અસમાનતાઓ કેહવું જોઈએ 3 00:00:07,000 --> 00:00:09,020 તો ચાલો પ્રસ્થાન કરીએ 4 00:00:09,030 --> 00:00:12,050 હવે મારે જો તમને એવું કેહવું હોત, ધારો કે 5 00:00:12,050 --> 00:00:17,090 x > ૫, બરાબર ? 6 00:00:18,000 --> 00:00:22,080 એટલે x ૫.૦૧ પણ હોઈ સકે, એ ૫.૫ પણ હોઈ સકે, એ લાખ પણ હોઈ સકે 7 00:00:22,090 --> 00:00:26,030 એ ખાલી ૪ કે ૩ કે ૦ કે -૮ ના હોઈ સકે. 8 00:00:26,040 --> 00:00:28,010 અને આપડી સહુલીયત માટે 9 00:00:28,020 --> 00:00:31,000 અપડે ચાલો એને સંખ્યા રેખા પર મુકીએ. 10 00:00:31,010 --> 00:00:33,030 આ આપડી સંખ્યા રેખા છે. 11 00:00:33,030 --> 00:00:36,090 અને જો આ ૫ છે, x પાંચ ના હોઈ સકે. 12 00:00:37,000 --> 00:00:39,090 એટલે અહિયાં અપડે એક મોટું વર્તુર બનાવાસુ અને પછી બધી સંખ્યાઓ 13 00:00:40,000 --> 00:00:42,010 ને રંગી લેશું જે x હોઈ શકે. 14 00:00:42,020 --> 00:00:45,080 એટલે x ૫.૦૦૦૦૦૧ પણ હોઈ સકે, 15 00:00:45,090 --> 00:00:48,060 એ ખાલી ૫ થી થોડું વધારે મોટું હોવું જોઈએ. 16 00:00:48,070 --> 00:00:50,090 અને તે બાદ કોઈ પણ સંખ્યા ચાલે, બરાબર ? 17 00:00:51,000 --> 00:00:53,060 તો ચાલો અપડે થોડી સંખ્યાઓ લખીએ જે આના અનુસંધાન માં છે. 18 00:00:53,070 --> 00:00:56,010 ૬ એના અનુસંધાન માં છે, ૧૦ પણ છે, 19 00:00:56,020 --> 00:00:57,090 ૧૦૦ પણ છે. 20 00:00:58,000 --> 00:01:01,000 હવે જો મારે ગુણાકાર અથવા ભાગાકાર કરવો હોત 21 00:01:01,010 --> 00:01:03,080 સમીકરણ ની બંને બાજુ પર, અથવા હું કહી શકું સમીકરણ પર 22 00:01:03,090 --> 00:01:09,080 અથવા આ સમાનતા ને -૧ વડે, તો મારે સમજવું છે કે અહિયાં થાય શું. 23 00:01:09,090 --> 00:01:15,090 હવે -x અને -૫ વચ્ચે શું સંબંધ છે? 24 00:01:17,040 --> 00:01:19,000 અને જયારે હું કહુ શું સંબંધ છે? 25 00:01:19,000 --> 00:01:24,030 એ -૫ કરતા વધારે છે કે ઓછો છે? 26 00:01:24,030 --> 00:01:27,723 હવે, ૬ એવી સંખ્યા છે જે x માટે ચાલે 27 00:01:27,723 --> 00:01:33,030 એટેલ -૬, હવે એ -૫ કરતા વધારે છે કે ઓછી છે? 28 00:01:33,030 --> 00:01:36,090 -૬, -૫ કરતા ઓછી છે, બરાબર ને? 29 00:01:37,000 --> 00:01:41,010 તો હવે મને અહિયાં સંખ્યા રેખા દોરવા દો. 30 00:01:41,010 --> 00:01:44,040 હવે જો અહિયાં મારી પાસે -૫ હોય- મને અહિયાં એક વર્તુર બનવા દો. 31 00:01:44,050 --> 00:01:46,070 કેમ કે મને ખબર છે કે એ -૫ બરાબર તો નથી જ હોવાનું. 32 00:01:46,080 --> 00:01:48,050 કેમ કે અહિયાં અપડે ખાલી વિચારી રહ્યા છે. 33 00:01:48,060 --> 00:01:50,010 કે આ સંખ્યા મોટી છે કે નાની છે. 34 00:01:50,020 --> 00:01:54,040 એટલે અપડે કહીએ છે કે ૬ ચાલે, એટલે -૬ અહિયાં છે, બરાબર ને? 35 00:01:54,040 --> 00:01:56,040 -૬ 36 00:01:56,040 --> 00:01:58,608 એટલે -૬, -૫ કરતા નાની છે 37 00:01:58,608 --> 00:02:03,019 જેમ -૧૦ અથવા -૧૦૦ અથવા -૧૦૦૦૦૦૦, બરાબર ને? 38 00:02:03,019 --> 00:02:08,100 એનો મતલબ થયો -x ઓછો છે -૫ કરતા 39 00:02:08,100 --> 00:02:11,332 એટલે તમારે આ જ વસ્તુ યાદ રાખવાની છે 40 00:02:11,332 --> 00:02:14,444 જયારે તમે બીજગણિત માં અસમાનતાઓ જોડે કામ કરો ત્યારે 41 00:02:14,444 --> 00:02:18,205 તમે એને એ જ રીતે નાં લઇ સકો જેમ તમે = અથવા બરાબર ની 42 00:02:18,205 --> 00:02:21,100 મુદ્રા ને લેતા હતા. < અથવા > એ એક અલગ વસ્તુ છે. 43 00:02:21,100 --> 00:02:24,750 હવે ફરક ખાલી એટલો જ છે કે, જયારે તમે ગુણાકાર અથવા ભાગાકાર કરો 44 00:02:24,750 --> 00:02:29,819 સમીકરણ ની બંને બાજુ એક નેગતીવ સંખ્યા વડે 45 00:02:29,819 --> 00:02:30,651 તમારે અદલા બદલી કરી દેવાની રેહશે. 46 00:02:30,651 --> 00:02:31,766 ખાલી એટલું જ યાદ રાખવાનું છે. 47 00:02:31,782 --> 00:02:34,325 ચાલો અપડે થોડા દાખલા કરીએ અને વધારે સારી રીતે સમજવા માટે પ્રયાસ કરીએ. 48 00:02:34,325 --> 00:02:38,064 જો તમે ભૂલી જાઓ, તો તમારે થોડો પ્રયાસ કરવાનો છે એટલું યાદ રાખવા માટે 49 00:02:38,064 --> 00:02:41,276 X > ૫ તો પછી -X < -૫ 50 00:02:41,276 --> 00:02:42,243 અને પછી બધી સંખ્યાઓ ને ચકાસતા રહો 51 00:02:42,243 --> 00:02:45,518 એ તમને સૌ થી સારી રીતે વિચારવા માં મદદ કરશે 52 00:02:45,518 --> 00:02:46,941 ચાલો થોડા દાખલાઓ જોઈએ 53 00:02:46,941 --> 00:02:56,136 ધારો કે અપણી પાસે છે ૩X + ૨, ૧ થી ઓછુ અથવા બરાબર છે 54 00:02:56,136 --> 00:02:58,076 હવે, આ બહુ સહેલું સમીકરણ છે ઉકેલવા માટે 55 00:02:58,076 --> 00:03:01,395 અપડે કહીએ ૩X, મને બંને બાજુ પર થી ૨ બાદ કરવા દો 56 00:03:01,395 --> 00:03:03,099 જયારે તમે સરવાળો અથવા બાદબાકી કરો 57 00:03:03,099 --> 00:03:04,877 ત્યારે તમારે અસામનતા સાથે કસુ જ નથી કરવાનું 58 00:03:04,877 --> 00:03:07,657 એટલે જો તમે બંને બાજુ પર થી ૨ બાદ કરો તો 59 00:03:07,657 --> 00:03:12,447 તમને મળશે ૩X, -૧ કરતા ઓછુ અથવા વધારે છે 60 00:03:12,447 --> 00:03:16,534 અને હવે અપડે બંને બાજુ ને ૩ વડે ભાગવાના છીયે 61 00:03:16,534 --> 00:03:22,292 આપણ ને મળશે X, -૧/૩ કરતા ઓછુ અથવા વધારે છે 62 00:03:22,292 --> 00:03:24,011 જોવો અહિયાં અમે કશું બદલાયું નથી 63 00:03:24,011 --> 00:03:26,704 કેમ કે અમે બંને બાજુ ને પોસીટીવ ૩ વડે ભાગ્યો છે 64 00:03:26,704 --> 00:03:31,952 બરાબર ને? અપડે આ જ સમીકરણ ને અલગ રીતે પણ ઉકેલી શકેત. 65 00:03:31,952 --> 00:03:35,439 વિચારો કે જો અપડે બંને બાજુ પર ૧ બાદ કર્યો હોત 66 00:03:35,439 --> 00:03:37,584 એટલે આ એક અલગ રીત છે આને ઉકેલવાની 67 00:03:37,584 --> 00:03:42,392 ધારો કે અપડે એવું કહીએ કે ૩X + ૧, શૂન્ય કરતા વધારે અથવા મોટી છે 68 00:03:42,392 --> 00:03:44,464 મેં બંને બાજુ પર ૧ બાદ કરી દીધું 69 00:03:44,464 --> 00:03:46,645 અને હવે હું બંને બાજુ પર થી ૩X પણ બાદ કરીશ 70 00:03:46,645 --> 00:03:51,457 મને મળશે ૧, -૩X કરતા ઓછો અથવા બરાબર છે 71 00:03:51,457 --> 00:03:53,479 મેં અહિયાં થી ૩X બાદ કર્યો 72 00:03:53,479 --> 00:03:54,779 એટલે હું અહિયાં થી ૩X બાદ કરીશ 73 00:03:54,779 --> 00:03:58,258 હવે મારે બંને બાજુ ને નેગતીવ સંખ્યા જોડે ભાગવું પડશે 74 00:03:58,258 --> 00:04:02,347 બરાબર ને? કેમ ક હું બંને બાજુ ને -૩ વડે ભાગવાનો છુ 75 00:04:02,347 --> 00:04:05,472 એટલે મને આ બાજુ પર -૧/૩ મળશે 76 00:04:05,472 --> 00:04:07,252 અને હમના અપડે જે શીખ્યા એની પર 77 00:04:07,267 --> 00:04:08,485 અપડે એક નેગતીવ સંખ્યા જોડે ભાગી રહ્યા છે માટે 78 00:04:08,485 --> 00:04:10,255 અપડે સમાનતા ને બદલવી પડશે, બરાબર ને? 79 00:04:10,255 --> 00:04:11,778 એ ઓછુ અથવા બરાબર હતું 80 00:04:11,778 --> 00:04:15,160 અને હવે એ બની જશે X થી વધારે અથવા બરાબર 81 00:04:15,160 --> 00:04:19,181 હવે શું આપણ ને એક જ જવાબ મળ્યો બે અલગ રીત થી? 82 00:04:19,181 --> 00:04:22,571 અને અહિયાં આપણ ને મળ્યું X , -૧/૩ કરતા ઓછુ અથવા બરાબર છે 83 00:04:22,571 --> 00:04:25,917 ત્યાં આપણ ને મળ્યું -૧/૩ X કરતા વધારે અથવા બરાબર છે 84 00:04:25,917 --> 00:04:27,401 બંને જવાબ એક જ થયા ને? 85 00:04:27,401 --> 00:04:29,584 X -૧/૩ કરતા ઓછુ અથવા બરાબર છે 86 00:04:29,584 --> 00:04:31,957 મને ગણિત ની પદ્ધતિ ની આ જ ખાસિયત ગમે છે 87 00:04:31,957 --> 00:04:33,964 તમે એક અજ સમસ્યા નો બહુ બધી રીતે સામનો કરી સકો છો. 88 00:04:33,964 --> 00:04:37,560 તમને સાચો જ જવાબ મળવો જોઈએ જો તમે કોઈ ભૂલ નાં કરો 89 00:04:37,560 --> 00:04:41,890 ચાલો થોડા વધારે દાખલા કરીએ. 90 00:04:41,890 --> 00:04:46,859 આને નીકળી દઈએ. હવે અપડે થોડું અઘરું સમીકરણ લઈએ 91 00:04:46,859 --> 00:04:56,751 ધારો કે આપડી પાસે છે -૮x + ૭> ૫x + ૨ 92 00:04:56,751 --> 00:05:02,138 ચાલો અપડે બંને બાજુ પર થી ૫x બાદ કરીએ 93 00:05:02,138 --> 00:05:06,085 -૧૩x + ૭> ૨ 94 00:05:06,085 --> 00:05:09,754 હવે અપડે બંને બાજુ પર થી ૭ પણ બાદ કરી શકીએ, 95 00:05:09,754 --> 00:05:13,469 -૧૩> -૫ 96 00:05:13,469 --> 00:05:17,311 હવે અપડે સમીકરણ ની બંને બાજુ ને -૧૩ વડે ભાગી લેશું. 97 00:05:17,311 --> 00:05:19,460 કેટલું સહેલું છે ને. 98 00:05:19,460 --> 00:05:24,940 એક બાજુ ખાલી x છે અને બીજી બાજુ -૫/-૧૩ = ૫/૧૩, બરાબર ને? 99 00:05:24,940 --> 00:05:26,705 નેગતીવ ચીન્હ નીકળી જશે. 100 00:05:26,705 --> 00:05:30,068 અને કેમ કે અપડે એક નેગ્તીવ સંખ્યા વડે ભાગ્યું, 101 00:05:30,068 --> 00:05:31,849 અપડે અસમાનતા ફેરવી કાધ્સું. 102 00:05:31,849 --> 00:05:34,292 x, ૫/ ૧૩ કરતા ઓછો છે 103 00:05:34,292 --> 00:05:35,719 અને ફરી પછી, જેમ અપડે શુરુઆત માં કર્યું, 104 00:05:35,719 --> 00:05:37,966 તમને જો મારી પર વિશ્વાસ ના હોય તો તમે થોડી સંખ્યાઓ લઇ ને ચકાસી શકો. 105 00:05:37,966 --> 00:05:39,080 મને યાદ છે જયારે મેં આ પેહલા શીખ્યું તું 106 00:05:39,080 --> 00:05:40,734 મને મારા અધ્યાપક માં વિશ્વાસ નહતો એટલે મે થોડી સંખ્યાઓ લઇ ને ચકાસી જોયું 107 00:05:40,749 --> 00:05:44,538 અને મને ખાતરી થઇ કે ના! આ કામ કરે છે 108 00:05:44,538 --> 00:05:47,050 જયારે તમે સમીકરણ ની બંને બાજુ પર ગુણાકાર અથવા ભાગાકાર કરો છો 109 00:05:47,050 --> 00:05:50,220 નેગતીવ ચીન્હ વડે, તમે અસમાનતા ને ફેરવી કાઢો. 110 00:05:50,220 --> 00:05:53,040 અને યાદ રાખજો: ખાલી ત્યારે જયારે તમે ગુણાકાર અથવા ભાગાકાર કરો 111 00:05:53,050 --> 00:05:55,781 ત્યારે નઈ જયારે તમે સરવાળો અથવા બાદબાકી કરો. 112 00:05:55,781 --> 00:05:57,665 મને લાગે છે કે આ તમને 113 00:05:57,665 --> 00:05:59,810 પ્રશ્નો કેવી રીતે ઉકેલવો એનો ખ્યાલ આપી દેશે. 114 00:05:59,810 --> 00:06:01,080 અહિયાં કશું બહુ નવું નથી. 115 00:06:01,080 --> 00:06:05,290 તમે એક અસમાનતા અથવા તમે એને કઈ સકો 116 00:06:05,290 --> 00:06:08,000 અસમાન સમીકરણ, તમે એને આ જ પદ્ધતિ થી ઉકેલ્સો 117 00:06:08,010 --> 00:06:10,085 જેવી રીતે તમે એક લીનેઅર સમીકરણ ને ઉકેલતા હતા. 118 00:06:10,085 --> 00:06:14,475 ખાલી એટલો ફરક છે કે જયારે તમે ગુણાકાર અથવા ભાગાકાર કરો 119 00:06:14,475 --> 00:06:16,030 સમીકરણ ની બંને બાજુ પર એક નેગતીવ સંખ્યા વડે 120 00:06:16,040 --> 00:06:19,259 તમે અસમાનતા ને ફેરવી લેસો. 121 00:06:19,259 --> 00:06:22,050 મને લાગે છે તમે થોડા નવા દાખલાઓ કરવા માટે તૈયાર છો. 122 00:06:22,060 --> 00:06:24,040 મજા કરો.