0:00:00.040,0:00:04.040 આ પ્રસ્તુતિ માં સ્વાગત છે જેમાં અમે તમને અસમાનતાઓ ઉકેલતા શીખ્વાદ્શું 0:00:04.040,0:00:07.000 અથવા મને લાગે છે તમારે એને બીજગાણિતિક અસમાનતાઓ કેહવું જોઈએ 0:00:07.000,0:00:09.020 તો ચાલો પ્રસ્થાન કરીએ 0:00:09.030,0:00:12.050 હવે મારે જો તમને એવું કેહવું હોત, ધારો કે 0:00:12.050,0:00:17.090 x > ૫, બરાબર ? 0:00:18.000,0:00:22.080 એટલે x ૫.૦૧ પણ હોઈ સકે, એ ૫.૫ પણ હોઈ સકે, એ લાખ પણ હોઈ સકે 0:00:22.090,0:00:26.030 એ ખાલી ૪ કે ૩ કે ૦ કે -૮ ના હોઈ સકે. 0:00:26.040,0:00:28.010 અને આપડી સહુલીયત માટે 0:00:28.020,0:00:31.000 અપડે ચાલો એને સંખ્યા રેખા પર મુકીએ. 0:00:31.010,0:00:33.030 આ આપડી સંખ્યા રેખા છે. 0:00:33.030,0:00:36.090 અને જો આ ૫ છે, x પાંચ ના હોઈ સકે. 0:00:37.000,0:00:39.090 એટલે અહિયાં અપડે એક મોટું વર્તુર બનાવાસુ અને પછી બધી સંખ્યાઓ 0:00:40.000,0:00:42.010 ને રંગી લેશું જે x હોઈ શકે. 0:00:42.020,0:00:45.080 એટલે x ૫.૦૦૦૦૦૧ પણ હોઈ સકે, 0:00:45.090,0:00:48.060 એ ખાલી ૫ થી થોડું વધારે મોટું હોવું જોઈએ. 0:00:48.070,0:00:50.090 અને તે બાદ કોઈ પણ સંખ્યા ચાલે, બરાબર ? 0:00:51.000,0:00:53.060 તો ચાલો અપડે થોડી સંખ્યાઓ લખીએ જે આના અનુસંધાન માં છે. 0:00:53.070,0:00:56.010 ૬ એના અનુસંધાન માં છે, ૧૦ પણ છે, 0:00:56.020,0:00:57.090 ૧૦૦ પણ છે. 0:00:58.000,0:01:01.000 હવે જો મારે ગુણાકાર અથવા ભાગાકાર કરવો હોત 0:01:01.010,0:01:03.080 સમીકરણ ની બંને બાજુ પર, અથવા હું કહી શકું સમીકરણ પર 0:01:03.090,0:01:09.080 અથવા આ સમાનતા ને -૧ વડે, તો મારે સમજવું છે કે અહિયાં થાય શું. 0:01:09.090,0:01:15.090 હવે -x અને -૫ વચ્ચે શું સંબંધ છે? 0:01:17.040,0:01:19.000 અને જયારે હું કહુ શું સંબંધ છે? 0:01:19.000,0:01:24.030 એ -૫ કરતા વધારે છે કે ઓછો છે? 0:01:24.030,0:01:27.723 હવે, ૬ એવી સંખ્યા છે જે x માટે ચાલે 0:01:27.723,0:01:33.030 એટેલ -૬, હવે એ -૫ કરતા વધારે છે કે ઓછી છે? 0:01:33.030,0:01:36.090 -૬, -૫ કરતા ઓછી છે, બરાબર ને? 0:01:37.000,0:01:41.010 તો હવે મને અહિયાં સંખ્યા રેખા દોરવા દો. 0:01:41.010,0:01:44.040 હવે જો અહિયાં મારી પાસે -૫ હોય- મને અહિયાં એક વર્તુર બનવા દો. 0:01:44.050,0:01:46.070 કેમ કે મને ખબર છે કે એ -૫ બરાબર તો નથી જ હોવાનું. 0:01:46.080,0:01:48.050 કેમ કે અહિયાં અપડે ખાલી વિચારી રહ્યા છે. 0:01:48.060,0:01:50.010 કે આ સંખ્યા મોટી છે કે નાની છે. 0:01:50.020,0:01:54.040 એટલે અપડે કહીએ છે કે ૬ ચાલે, એટલે -૬ અહિયાં છે, બરાબર ને? 0:01:54.040,0:01:56.040 -૬ 0:01:56.040,0:01:58.608 એટલે -૬, -૫ કરતા નાની છે 0:01:58.608,0:02:03.019 જેમ -૧૦ અથવા -૧૦૦ અથવા -૧૦૦૦૦૦૦, બરાબર ને? 0:02:03.019,0:02:08.100 એનો મતલબ થયો -x ઓછો છે -૫ કરતા 0:02:08.100,0:02:11.332 એટલે તમારે આ જ વસ્તુ યાદ રાખવાની છે 0:02:11.332,0:02:14.444 જયારે તમે બીજગણિત માં અસમાનતાઓ જોડે કામ કરો ત્યારે 0:02:14.444,0:02:18.205 તમે એને એ જ રીતે નાં લઇ સકો જેમ તમે = અથવા બરાબર ની 0:02:18.205,0:02:21.100 મુદ્રા ને લેતા હતા. < અથવા > એ એક અલગ વસ્તુ છે. 0:02:21.100,0:02:24.750 હવે ફરક ખાલી એટલો જ છે કે, જયારે તમે ગુણાકાર અથવા ભાગાકાર કરો 0:02:24.750,0:02:29.819 સમીકરણ ની બંને બાજુ એક નેગતીવ સંખ્યા વડે 0:02:29.819,0:02:30.651 તમારે અદલા બદલી કરી દેવાની રેહશે. 0:02:30.651,0:02:31.766 ખાલી એટલું જ યાદ રાખવાનું છે. 0:02:31.782,0:02:34.325 ચાલો અપડે થોડા દાખલા કરીએ અને વધારે સારી રીતે સમજવા માટે પ્રયાસ કરીએ. 0:02:34.325,0:02:38.064 જો તમે ભૂલી જાઓ, તો તમારે થોડો પ્રયાસ કરવાનો છે એટલું યાદ રાખવા માટે 0:02:38.064,0:02:41.276 X > ૫ તો પછી -X < -૫ 0:02:41.276,0:02:42.243 અને પછી બધી સંખ્યાઓ ને ચકાસતા રહો 0:02:42.243,0:02:45.518 એ તમને સૌ થી સારી રીતે વિચારવા માં મદદ કરશે 0:02:45.518,0:02:46.941 ચાલો થોડા દાખલાઓ જોઈએ 0:02:46.941,0:02:56.136 ધારો કે અપણી પાસે છે ૩X + ૨, ૧ થી ઓછુ અથવા બરાબર છે 0:02:56.136,0:02:58.076 હવે, આ બહુ સહેલું સમીકરણ છે ઉકેલવા માટે 0:02:58.076,0:03:01.395 અપડે કહીએ ૩X, મને બંને બાજુ પર થી ૨ બાદ કરવા દો 0:03:01.395,0:03:03.099 જયારે તમે સરવાળો અથવા બાદબાકી કરો 0:03:03.099,0:03:04.877 ત્યારે તમારે અસામનતા સાથે કસુ જ નથી કરવાનું 0:03:04.877,0:03:07.657 એટલે જો તમે બંને બાજુ પર થી ૨ બાદ કરો તો 0:03:07.657,0:03:12.447 તમને મળશે ૩X, -૧ કરતા ઓછુ અથવા વધારે છે 0:03:12.447,0:03:16.534 અને હવે અપડે બંને બાજુ ને ૩ વડે ભાગવાના છીયે 0:03:16.534,0:03:22.292 આપણ ને મળશે X, -૧/૩ કરતા ઓછુ અથવા વધારે છે 0:03:22.292,0:03:24.011 જોવો અહિયાં અમે કશું બદલાયું નથી 0:03:24.011,0:03:26.704 કેમ કે અમે બંને બાજુ ને પોસીટીવ ૩ વડે ભાગ્યો છે 0:03:26.704,0:03:31.952 બરાબર ને? અપડે આ જ સમીકરણ ને અલગ રીતે પણ ઉકેલી શકેત. 0:03:31.952,0:03:35.439 વિચારો કે જો અપડે બંને બાજુ પર ૧ બાદ કર્યો હોત 0:03:35.439,0:03:37.584 એટલે આ એક અલગ રીત છે આને ઉકેલવાની 0:03:37.584,0:03:42.392 ધારો કે અપડે એવું કહીએ કે ૩X + ૧, શૂન્ય કરતા વધારે અથવા મોટી છે 0:03:42.392,0:03:44.464 મેં બંને બાજુ પર ૧ બાદ કરી દીધું 0:03:44.464,0:03:46.645 અને હવે હું બંને બાજુ પર થી ૩X પણ બાદ કરીશ 0:03:46.645,0:03:51.457 મને મળશે ૧, -૩X કરતા ઓછો અથવા બરાબર છે 0:03:51.457,0:03:53.479 મેં અહિયાં થી ૩X બાદ કર્યો 0:03:53.479,0:03:54.779 એટલે હું અહિયાં થી ૩X બાદ કરીશ 0:03:54.779,0:03:58.258 હવે મારે બંને બાજુ ને નેગતીવ સંખ્યા જોડે ભાગવું પડશે 0:03:58.258,0:04:02.347 બરાબર ને? કેમ ક હું બંને બાજુ ને -૩ વડે ભાગવાનો છુ 0:04:02.347,0:04:05.472 એટલે મને આ બાજુ પર -૧/૩ મળશે 0:04:05.472,0:04:07.252 અને હમના અપડે જે શીખ્યા એની પર 0:04:07.267,0:04:08.485 અપડે એક નેગતીવ સંખ્યા જોડે ભાગી રહ્યા છે માટે 0:04:08.485,0:04:10.255 અપડે સમાનતા ને બદલવી પડશે, બરાબર ને? 0:04:10.255,0:04:11.778 એ ઓછુ અથવા બરાબર હતું 0:04:11.778,0:04:15.160 અને હવે એ બની જશે X થી વધારે અથવા બરાબર 0:04:15.160,0:04:19.181 હવે શું આપણ ને એક જ જવાબ મળ્યો બે અલગ રીત થી? 0:04:19.181,0:04:22.571 અને અહિયાં આપણ ને મળ્યું X , -૧/૩ કરતા ઓછુ અથવા બરાબર છે 0:04:22.571,0:04:25.917 ત્યાં આપણ ને મળ્યું -૧/૩ X કરતા વધારે અથવા બરાબર છે 0:04:25.917,0:04:27.401 બંને જવાબ એક જ થયા ને? 0:04:27.401,0:04:29.584 X -૧/૩ કરતા ઓછુ અથવા બરાબર છે 0:04:29.584,0:04:31.957 મને ગણિત ની પદ્ધતિ ની આ જ ખાસિયત ગમે છે 0:04:31.957,0:04:33.964 તમે એક અજ સમસ્યા નો બહુ બધી રીતે સામનો કરી સકો છો. 0:04:33.964,0:04:37.560 તમને સાચો જ જવાબ મળવો જોઈએ જો તમે કોઈ ભૂલ નાં કરો 0:04:37.560,0:04:41.890 ચાલો થોડા વધારે દાખલા કરીએ. 0:04:41.890,0:04:46.859 આને નીકળી દઈએ. હવે અપડે થોડું અઘરું સમીકરણ લઈએ 0:04:46.859,0:04:56.751 ધારો કે આપડી પાસે છે -૮x + ૭> ૫x + ૨ 0:04:56.751,0:05:02.138 ચાલો અપડે બંને બાજુ પર થી ૫x બાદ કરીએ 0:05:02.138,0:05:06.085 -૧૩x + ૭> ૨ 0:05:06.085,0:05:09.754 હવે અપડે બંને બાજુ પર થી ૭ પણ બાદ કરી શકીએ, 0:05:09.754,0:05:13.469 -૧૩> -૫ 0:05:13.469,0:05:17.311 હવે અપડે સમીકરણ ની બંને બાજુ ને -૧૩ વડે ભાગી લેશું. 0:05:17.311,0:05:19.460 કેટલું સહેલું છે ને. 0:05:19.460,0:05:24.940 એક બાજુ ખાલી x છે અને બીજી બાજુ -૫/-૧૩ = ૫/૧૩, બરાબર ને? 0:05:24.940,0:05:26.705 નેગતીવ ચીન્હ નીકળી જશે. 0:05:26.705,0:05:30.068 અને કેમ કે અપડે એક નેગ્તીવ સંખ્યા વડે ભાગ્યું, 0:05:30.068,0:05:31.849 અપડે અસમાનતા ફેરવી કાધ્સું. 0:05:31.849,0:05:34.292 x, ૫/ ૧૩ કરતા ઓછો છે 0:05:34.292,0:05:35.719 અને ફરી પછી, જેમ અપડે શુરુઆત માં કર્યું, 0:05:35.719,0:05:37.966 તમને જો મારી પર વિશ્વાસ ના હોય તો તમે થોડી સંખ્યાઓ લઇ ને ચકાસી શકો. 0:05:37.966,0:05:39.080 મને યાદ છે જયારે મેં આ પેહલા શીખ્યું તું 0:05:39.080,0:05:40.734 મને મારા અધ્યાપક માં વિશ્વાસ નહતો એટલે મે થોડી સંખ્યાઓ લઇ ને ચકાસી જોયું 0:05:40.749,0:05:44.538 અને મને ખાતરી થઇ કે ના! આ કામ કરે છે 0:05:44.538,0:05:47.050 જયારે તમે સમીકરણ ની બંને બાજુ પર ગુણાકાર અથવા ભાગાકાર કરો છો 0:05:47.050,0:05:50.220 નેગતીવ ચીન્હ વડે, તમે અસમાનતા ને ફેરવી કાઢો. 0:05:50.220,0:05:53.040 અને યાદ રાખજો: ખાલી ત્યારે જયારે તમે ગુણાકાર અથવા ભાગાકાર કરો 0:05:53.050,0:05:55.781 ત્યારે નઈ જયારે તમે સરવાળો અથવા બાદબાકી કરો. 0:05:55.781,0:05:57.665 મને લાગે છે કે આ તમને 0:05:57.665,0:05:59.810 પ્રશ્નો કેવી રીતે ઉકેલવો એનો ખ્યાલ આપી દેશે. 0:05:59.810,0:06:01.080 અહિયાં કશું બહુ નવું નથી. 0:06:01.080,0:06:05.290 તમે એક અસમાનતા અથવા તમે એને કઈ સકો 0:06:05.290,0:06:08.000 અસમાન સમીકરણ, તમે એને આ જ પદ્ધતિ થી ઉકેલ્સો 0:06:08.010,0:06:10.085 જેવી રીતે તમે એક લીનેઅર સમીકરણ ને ઉકેલતા હતા. 0:06:10.085,0:06:14.475 ખાલી એટલો ફરક છે કે જયારે તમે ગુણાકાર અથવા ભાગાકાર કરો 0:06:14.475,0:06:16.030 સમીકરણ ની બંને બાજુ પર એક નેગતીવ સંખ્યા વડે 0:06:16.040,0:06:19.259 તમે અસમાનતા ને ફેરવી લેસો. 0:06:19.259,0:06:22.050 મને લાગે છે તમે થોડા નવા દાખલાઓ કરવા માટે તૈયાર છો. 0:06:22.060,0:06:24.040 મજા કરો.