[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.00,0:00:03.00,Default,,0000,0000,0000,,આજે હું વધારે બચત કરવા વિષે વાત કરીશ, Dialogue: 0,0:00:03.00,0:00:06.00,Default,,0000,0000,0000,,પણ આજે નહીં, આવતીકાલે. Dialogue: 0,0:00:06.00,0:00:08.00,Default,,0000,0000,0000,,હું વાત કરીશ 'આવતી કાલે વધારે બચત કરો' વિષે. Dialogue: 0,0:00:08.00,0:00:10.00,Default,,0000,0000,0000,,આ, મેં અને શીકાગો યુનિવર્સીટીના રીચર્ડ થૅલરે, Dialogue: 0,0:00:10.00,0:00:12.00,Default,,0000,0000,0000,,આજ થી લગભગ ૧૫ વર્ષ પહેલાં Dialogue: 0,0:00:12.00,0:00:15.00,Default,,0000,0000,0000,,બનાવેલ પ્રોગ્રામ છે. Dialogue: 0,0:00:15.00,0:00:17.00,Default,,0000,0000,0000,,પ્રોગ્રામ, એક અર્થમાં, Dialogue: 0,0:00:17.00,0:00:19.00,Default,,0000,0000,0000,,સ્ટીરૉઇડ પર મુકાયેલ નાણાકીય વર્તણૂંકનું Dialogue: 0,0:00:19.00,0:00:21.00,Default,,0000,0000,0000,,ઉદાહરણ છે -- Dialogue: 0,0:00:21.00,0:00:24.00,Default,,0000,0000,0000,,આપણે નાણાકીય વર્તણૂંકનો કઇ રીતે ઉપયોગ કરી શકીએ. Dialogue: 0,0:00:24.00,0:00:27.00,Default,,0000,0000,0000,,હવે તમે પૂછ્શો કે આ નાણાકીય વર્તણૂક વળી શું છે? Dialogue: 0,0:00:27.00,0:00:30.00,Default,,0000,0000,0000,,ચાલો આપણે આપણા પૈસાની વ્યવસ્થા કઇ રીતે કરીએ છીએ તે વિચારીએ. Dialogue: 0,0:00:30.00,0:00:33.00,Default,,0000,0000,0000,,શરૂઆત કરીએ લૉનથી. Dialogue: 0,0:00:33.00,0:00:35.00,Default,,0000,0000,0000,,એ પ્રમાણમાં નવો વિષય છે, Dialogue: 0,0:00:35.00,0:00:37.00,Default,,0000,0000,0000,,યુ. એસ.માં તો ખાસ. Dialogue: 0,0:00:37.00,0:00:39.00,Default,,0000,0000,0000,,મોટા ભાગના લોકો Dialogue: 0,0:00:39.00,0:00:42.00,Default,,0000,0000,0000,,પોતાને જેટલું પરવડે તે પૈકી સહુથી મોટાં ઘરથી Dialogue: 0,0:00:42.00,0:00:45.00,Default,,0000,0000,0000,,પણ થોડું મોટું જ ઘર ખરીદતાં હોય છે, Dialogue: 0,0:00:45.00,0:00:48.00,Default,,0000,0000,0000,,અને તેને માટેની લૉન લઇ પાડતા હોય છે. Dialogue: 0,0:00:48.00,0:00:50.00,Default,,0000,0000,0000,,અને પછી તેઓ બૅન્કોને ભાંડે છે Dialogue: 0,0:00:50.00,0:00:53.00,Default,,0000,0000,0000,,કે ક્યા વેરીઓએ તેમની આ લૉન મંજૂર કરી આપી. Dialogue: 0,0:00:53.00,0:00:55.00,Default,,0000,0000,0000,,આપણે આપણાં જોખમોને પણ Dialogue: 0,0:00:55.00,0:00:57.00,Default,,0000,0000,0000,,કઇ રીતે મૅનૅજ કરીએ છીએ તે પણ જોઇએ -- Dialogue: 0,0:00:57.00,0:00:59.00,Default,,0000,0000,0000,,દા.ત. શેર માર્કેટમાં રોકાણો Dialogue: 0,0:00:59.00,0:01:02.00,Default,,0000,0000,0000,,બે વર્ષ, ત્રણ વર્ષ કે ચાર વર્ષ પહેલાં Dialogue: 0,0:01:02.00,0:01:04.00,Default,,0000,0000,0000,,બજાર સારાં હતાં. Dialogue: 0,0:01:04.00,0:01:07.00,Default,,0000,0000,0000,,અને આપણે પણ જોખમ ખેડનાર તો હતા જ. Dialogue: 0,0:01:07.00,0:01:09.00,Default,,0000,0000,0000,,અને પછી શૅર બજાર બેસી જાય Dialogue: 0,0:01:09.00,0:01:11.00,Default,,0000,0000,0000,,અને આપણે બોલી ઉઠીએ ,"અરે. Dialogue: 0,0:01:11.00,0:01:14.00,Default,,0000,0000,0000,,તેઓ આ નુકસાનને લાગણીથી જૂએ Dialogue: 0,0:01:14.00,0:01:17.00,Default,,0000,0000,0000,,અને માને કે આ તો આપણે ખરેખર Dialogue: 0,0:01:17.00,0:01:20.00,Default,,0000,0000,0000,,બજાર જ્યારે ઉપર જતાં હતાં અને Dialogue: 0,0:01:20.00,0:01:22.00,Default,,0000,0000,0000,,જે માનતા હતા તેનાથી જૂદું જ છે." Dialogue: 0,0:01:22.00,0:01:25.00,Default,,0000,0000,0000,,એટલે આપણે જોખમ લેવાની વાત આવે ત્યારે Dialogue: 0,0:01:25.00,0:01:27.00,Default,,0000,0000,0000,,કદાચ બહુ સારૂં નથી કરી રહ્યા. Dialogue: 0,0:01:27.00,0:01:30.00,Default,,0000,0000,0000,,તમારામાંથી કેટલા પાસે આઇફોન છે? Dialogue: 0,0:01:30.00,0:01:33.00,Default,,0000,0000,0000,,છે કોઇ? બહુ સરસ. Dialogue: 0,0:01:33.00,0:01:36.00,Default,,0000,0000,0000,,હું શરત લગાવવા તૈયાર છું કે તમારામાંથી Dialogue: 0,0:01:36.00,0:01:39.00,Default,,0000,0000,0000,,મોટા ભાગના આઇફિનનો વિમો લેતા હશે-- Dialogue: 0,0:01:39.00,0:01:42.00,Default,,0000,0000,0000,,લંબાવેલ વૉરન્ટી લઇને આડકતરી રીતે તમે તેનો વિમો જ લો છો ને. Dialogue: 0,0:01:42.00,0:01:44.00,Default,,0000,0000,0000,,ધારો કે તમારો આઇફૉન ખોવાઇ જાય તો? Dialogue: 0,0:01:44.00,0:01:46.00,Default,,0000,0000,0000,,આ પમાણે તમે કરશો? Dialogue: 0,0:01:46.00,0:01:48.00,Default,,0000,0000,0000,,તમારાંમાંથી કેટલાંને બાળકો છે? Dialogue: 0,0:01:48.00,0:01:50.00,Default,,0000,0000,0000,,છે કોઇ અહીં એવું? Dialogue: 0,0:01:50.00,0:01:52.00,Default,,0000,0000,0000,,તમારા હાથ ઉંચા રાખજો Dialogue: 0,0:01:52.00,0:01:55.00,Default,,0000,0000,0000,,જો તમારી પાસે પૂરતો જીવન વિમો હોય તો. Dialogue: 0,0:01:55.00,0:01:57.00,Default,,0000,0000,0000,,હવે હું ઘણા હાથ નીચે થતા જોઇ રહ્યો છું Dialogue: 0,0:01:57.00,0:01:59.00,Default,,0000,0000,0000,,હું એવી ગણત્રી કરૂં કે Dialogue: 0,0:01:59.00,0:02:01.00,Default,,0000,0000,0000,,જો તમે રજૂઆતપ્રદ નમુનો હો, Dialogue: 0,0:02:01.00,0:02:03.00,Default,,0000,0000,0000,,તો તમારામાંથી ઘણા Dialogue: 0,0:02:03.00,0:02:06.00,Default,,0000,0000,0000,,તમને બાળકો હશે તો પણ પોતાનાં જીવનને બદલે, Dialogue: 0,0:02:06.00,0:02:08.00,Default,,0000,0000,0000,,આઇફૉનનો વિમો કરાવતા હશે. Dialogue: 0,0:02:08.00,0:02:11.00,Default,,0000,0000,0000,,વિમાની વાત આવે ત્યારે આપણે ઢીલા પડતા જ્ણાઇએ છીએ. Dialogue: 0,0:02:11.00,0:02:15.00,Default,,0000,0000,0000,,એક સરેરાશ અમૅરીકન કુટુંબ Dialogue: 0,0:02:15.00,0:02:18.00,Default,,0000,0000,0000,,વર્ષે ૧૦૦૦ $ Dialogue: 0,0:02:18.00,0:02:20.00,Default,,0000,0000,0000,,લૉટરી પાછળ ખર્ચે છે. Dialogue: 0,0:02:20.00,0:02:23.00,Default,,0000,0000,0000,,હું જાણું છું કે આ વાત હાસ્યાપદ લાગે છે. Dialogue: 0,0:02:23.00,0:02:26.00,Default,,0000,0000,0000,,તમારામાંના કેટલા વર્ષે ૧૦૦૦ ડૉલર લૉટરી પાછળ ખર્ચે છે? Dialogue: 0,0:02:26.00,0:02:28.00,Default,,0000,0000,0000,,કોઇ નહીં. Dialogue: 0,0:02:28.00,0:02:31.00,Default,,0000,0000,0000,,એટલે કે આ રૂમમાં હાજર નથી તેવા લોકો Dialogue: 0,0:02:31.00,0:02:33.00,Default,,0000,0000,0000,,૧૦૦૦ કરતાં વધારે ખર્ચે છે Dialogue: 0,0:02:33.00,0:02:36.00,Default,,0000,0000,0000,,જેથી સરેરાશ ૧૦૦૦ની આવી રહે. Dialogue: 0,0:02:36.00,0:02:38.00,Default,,0000,0000,0000,,ઓછી આવકવાળા લોકો Dialogue: 0,0:02:38.00,0:02:42.00,Default,,0000,0000,0000,,લૉટરી પાછળ ૧૦૦૦ ડૉલરથી ઘણા વધારે ખર્ચે છે. Dialogue: 0,0:02:42.00,0:02:44.00,Default,,0000,0000,0000,,તો આ બધાંનો શું અર્થ કાઢીશું? Dialogue: 0,0:02:44.00,0:02:47.00,Default,,0000,0000,0000,,આપણે નાણાંની વ્યવસ્થા કરવામાં ઉણા ઉતરીએ છીએ. Dialogue: 0,0:02:47.00,0:02:50.00,Default,,0000,0000,0000,,નાણાકીય વર્તણૂક એ એક રીતે મનોવિજ્ઞાન અને Dialogue: 0,0:02:50.00,0:02:52.00,Default,,0000,0000,0000,,અર્થશાસ્ત્રનું મિશ્રણ છે, Dialogue: 0,0:02:52.00,0:02:54.00,Default,,0000,0000,0000,,જેના વડે આપણે નાણાની બાબતોમાં Dialogue: 0,0:02:54.00,0:02:56.00,Default,,0000,0000,0000,,જે ભૂલો કરીએ છીએ તે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. Dialogue: 0,0:02:56.00,0:02:58.00,Default,,0000,0000,0000,,હું બાકીની ૧૨ મિનિટ અને ૫૩ સેકંડ સુધી Dialogue: 0,0:02:58.00,0:03:02.00,Default,,0000,0000,0000,,સતત અહીં ઉભીને આપણે જે રીતે નાણાંની વ્યવસ્થા કરીએ છીએ તેના પર Dialogue: 0,0:03:02.00,0:03:04.00,Default,,0000,0000,0000,,અનેક પ્રકારની મજાક Dialogue: 0,0:03:04.00,0:03:06.00,Default,,0000,0000,0000,,કરતો રહી શકું છું Dialogue: 0,0:03:06.00,0:03:09.00,Default,,0000,0000,0000,,અને અંતે તમે પૂછશો," આપણે લોકોની શું મદદ કરી શકીએ?" Dialogue: 0,0:03:09.00,0:03:12.00,Default,,0000,0000,0000,,બસ, મારી આજની વાતનો ઉદ્દેશ્ય આ જ છે. Dialogue: 0,0:03:12.00,0:03:14.00,Default,,0000,0000,0000,,લોકો નાણાં અંગે જે ભૂલો કરે છે Dialogue: 0,0:03:14.00,0:03:17.00,Default,,0000,0000,0000,,તેને સમજી અને પછીથી Dialogue: 0,0:03:17.00,0:03:20.00,Default,,0000,0000,0000,,વર્તણુકના પડકારોને વર્તણૂકનાં નિરાકરણોમાં Dialogue: 0,0:03:20.00,0:03:22.00,Default,,0000,0000,0000,,શી રીતે ફેરવી શકીએ? Dialogue: 0,0:03:22.00,0:03:24.00,Default,,0000,0000,0000,,આજે હું "આવતીકાલથી વધારે બચત કરો" વિષે Dialogue: 0,0:03:24.00,0:03:26.00,Default,,0000,0000,0000,,વાત કરીશ. Dialogue: 0,0:03:26.00,0:03:28.00,Default,,0000,0000,0000,,હું બચત બાબતે Dialogue: 0,0:03:28.00,0:03:30.00,Default,,0000,0000,0000,,ચર્ચા કરવા માંગું છું. Dialogue: 0,0:03:30.00,0:03:32.00,Default,,0000,0000,0000,,આપણે સ્ક્રીનપર Dialogue: 0,0:03:32.00,0:03:34.00,Default,,0000,0000,0000,,દ્રષ્ટાંતરૂપ ઉદાહરણીય ૧૦૦ અમૅરીકન Dialogue: 0,0:03:34.00,0:03:36.00,Default,,0000,0000,0000,,જોઇ રહ્યા છીએ. Dialogue: 0,0:03:36.00,0:03:39.00,Default,,0000,0000,0000,,આપણે ખાસ તો તેમની બચત અંગેની વર્તણૂક જોઇશું. Dialogue: 0,0:03:39.00,0:03:41.00,Default,,0000,0000,0000,,સહુથી પહેલાં તો ધ્યાન પર લાવવા જેવું Dialogue: 0,0:03:41.00,0:03:43.00,Default,,0000,0000,0000,,એ છે કે,તેમાંના અડધા Dialogue: 0,0:03:43.00,0:03:45.00,Default,,0000,0000,0000,,૪૦૧(ક) પ્લાનમાં Dialogue: 0,0:03:45.00,0:03:47.00,Default,,0000,0000,0000,,આવરી નથી લેવાયા. Dialogue: 0,0:03:47.00,0:03:50.00,Default,,0000,0000,0000,,તેઓ સહેલાઇથી બચત કરી શકે તેમ નથી. Dialogue: 0,0:03:50.00,0:03:53.00,Default,,0000,0000,0000,,તેમના પગારમાંથી સીધા જ ૪૦૧(ક) પ્લાનમાં Dialogue: 0,0:03:53.00,0:03:55.00,Default,,0000,0000,0000,,તેઓ જૂએ તે પહેલાં જ કે Dialogue: 0,0:03:55.00,0:03:57.00,Default,,0000,0000,0000,,અડકી શકે તે પહેલાં જ Dialogue: 0,0:03:57.00,0:03:59.00,Default,,0000,0000,0000,,બચત જમા નથી થઇ શકતી. Dialogue: 0,0:03:59.00,0:04:02.00,Default,,0000,0000,0000,,અને બાકીના અડધાની શું પરિસ્થિતિ છે? Dialogue: 0,0:04:02.00,0:04:05.00,Default,,0000,0000,0000,,તેમાંના કેટલાક તો બચત ન કરવાનું પસંદ કરે છે. Dialogue: 0,0:04:05.00,0:04:07.00,Default,,0000,0000,0000,,તેઓ થોડા આળસુ છે. Dialogue: 0,0:04:07.00,0:04:10.00,Default,,0000,0000,0000,,તેઓ જટીલ વૅબસાઇટપર જઇને ૪૦૧(ક) પ્લાનમાં જોડાવા માટે Dialogue: 0,0:04:10.00,0:04:13.00,Default,,0000,0000,0000,,૧૭ વખત ક્લિક કરવાની મહેનત કરવામાં માનતા નથી. Dialogue: 0,0:04:13.00,0:04:15.00,Default,,0000,0000,0000,,તેમણે તો એ પણ નક્કી કરવાનું રહે છે કે ૫૨ વિક્લ્પોમાંથી Dialogue: 0,0:04:15.00,0:04:17.00,Default,,0000,0000,0000,,તેમણે ક્યાં રોકાણ કરવું, Dialogue: 0,0:04:17.00,0:04:21.00,Default,,0000,0000,0000,,જ્યારે કે તેમણે નાણા બજાર ફંડ વિષે કશું સાંભળ્યું પણ નથી. Dialogue: 0,0:04:21.00,0:04:23.00,Default,,0000,0000,0000,,એટલે તેઓ એટલા મુંઝાઇ જાય છે કે તેઓ જોડાવાનું જ માંડી વાળે છે. Dialogue: 0,0:04:23.00,0:04:28.00,Default,,0000,0000,0000,,આમ, કેટલા લોકો ૪૦૧(ક)ના પ્લાનમાં રોકાણ કરી શકે છે? Dialogue: 0,0:04:28.00,0:04:31.00,Default,,0000,0000,0000,,ત્રીજા ભાગના અમેરીકન. Dialogue: 0,0:04:31.00,0:04:33.00,Default,,0000,0000,0000,,બાકીના બે તૃતીયાંશ હજૂ સુધી રોકાણ કરતા નથી. Dialogue: 0,0:04:33.00,0:04:35.00,Default,,0000,0000,0000,,શું તેઓ પૂરતું રોકાણ કરે છે ખરાં? Dialogue: 0,0:04:35.00,0:04:37.00,Default,,0000,0000,0000,,જે લોકો બહુ ઓછું બચાવી શકતા હોય Dialogue: 0,0:04:37.00,0:04:39.00,Default,,0000,0000,0000,,તેમને જૂદા તારવીએ. Dialogue: 0,0:04:39.00,0:04:41.00,Default,,0000,0000,0000,,દસમાંથી એક Dialogue: 0,0:04:41.00,0:04:44.00,Default,,0000,0000,0000,,પૂરતી બચત કરે છે. Dialogue: 0,0:04:44.00,0:04:46.00,Default,,0000,0000,0000,,દસમાંથી નવ તો Dialogue: 0,0:04:46.00,0:04:49.00,Default,,0000,0000,0000,,ક્યાં તો તેમના ૪૦૧(ક) પ્લાન દ્વારા બચત કરી નથી શકતા, Dialogue: 0,0:04:49.00,0:04:52.00,Default,,0000,0000,0000,,કે બચત કરવી કે ન કરવી તે નક્કી નથી કરી શકતા Dialogue: 0,0:04:52.00,0:04:55.00,Default,,0000,0000,0000,,કે પછી પૂરતી બચત કરી નથી શકતા. Dialogue: 0,0:04:55.00,0:04:57.00,Default,,0000,0000,0000,,આપણે એમ પણ માનીએ છીએ કે Dialogue: 0,0:04:57.00,0:04:59.00,Default,,0000,0000,0000,,લોકો વધારે પડતી બચત કરે છે. Dialogue: 0,0:04:59.00,0:05:01.00,Default,,0000,0000,0000,,ચાલો, તે અંગે પણ વિચારીએ. Dialogue: 0,0:05:01.00,0:05:03.00,Default,,0000,0000,0000,,આપણે એક વ્યક્તિ - Dialogue: 0,0:05:03.00,0:05:06.00,Default,,0000,0000,0000,,આમ તો, આપણે તેને અડધામાં વેતરી નાખીશું Dialogue: 0,0:05:06.00,0:05:09.00,Default,,0000,0000,0000,,કારણ કે તે તો ૧% પણ નથી થતું. Dialogue: 0,0:05:09.00,0:05:12.00,Default,,0000,0000,0000,,લગભગ અડધો ટકો અમેરીકન જ Dialogue: 0,0:05:12.00,0:05:17.00,Default,,0000,0000,0000,,એવું માને છે કે તેઓ વધારે પડતી બચત કરે છે. Dialogue: 0,0:05:17.00,0:05:19.00,Default,,0000,0000,0000,,આપણે તેનું શું કરીશું? Dialogue: 0,0:05:19.00,0:05:21.00,Default,,0000,0000,0000,,હું તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરવા માગું છું. Dialogue: 0,0:05:21.00,0:05:23.00,Default,,0000,0000,0000,,આપણે એ સમજવાનું છે કે Dialogue: 0,0:05:23.00,0:05:25.00,Default,,0000,0000,0000,,લોકો શા માટે બચત નથી કરતાં, Dialogue: 0,0:05:25.00,0:05:27.00,Default,,0000,0000,0000,,અને પછી શક્ય છે કે આપણે તે Dialogue: 0,0:05:27.00,0:05:29.00,Default,,0000,0000,0000,,વર્તણૂકના પડકારને Dialogue: 0,0:05:29.00,0:05:31.00,Default,,0000,0000,0000,,વર્તણૂકના ઉપાયોમાં ફેરવી નાખી શકીએ, Dialogue: 0,0:05:31.00,0:05:34.00,Default,,0000,0000,0000,,અને પછી તેની તાકતનો પરચો કરીએ. Dialogue: 0,0:05:34.00,0:05:36.00,Default,,0000,0000,0000,,આપણે થોડીવાર માટે એક આડ વાત કરીએ Dialogue: 0,0:05:36.00,0:05:38.00,Default,,0000,0000,0000,,જેનાવડે આપણે એવા પડકારો -વર્તણૂકના પડકારો-ની Dialogue: 0,0:05:38.00,0:05:41.00,Default,,0000,0000,0000,,સમસ્યાને ખોળી કાઢવાની છે, Dialogue: 0,0:05:41.00,0:05:43.00,Default,,0000,0000,0000,,જે લોકોને બચત કરતાં રોકે છે. Dialogue: 0,0:05:43.00,0:05:47.00,Default,,0000,0000,0000,,હું કેળાં અને ચૉકલૅટની આડ વાત કરવા માગું છું. Dialogue: 0,0:05:47.00,0:05:50.00,Default,,0000,0000,0000,,ધારો કે આવતે અઠવાડીયે એક વધુ રસપ્રદ ટીઇડી કાર્યક્રમ હોય. Dialogue: 0,0:05:50.00,0:05:52.00,Default,,0000,0000,0000,,અને તેના વિરામ દરમ્યાન Dialogue: 0,0:05:52.00,0:05:54.00,Default,,0000,0000,0000,,નાસ્તો રાખવામાં આવ્યો હોય Dialogue: 0,0:05:54.00,0:05:56.00,Default,,0000,0000,0000,,જેમાં તમારે કેળાં અથવા તો ચૉકલૅટની પસંદગી કરવાની હોય. Dialogue: 0,0:05:56.00,0:05:59.00,Default,,0000,0000,0000,,તમને શું લાગે છે કે ટીઈડીના તે કાલ્પનીક કાર્યક્રમમાં Dialogue: 0,0:05:59.00,0:06:01.00,Default,,0000,0000,0000,,તમારામાંનાં કેટલાં કેળાં પસંદ કરશે? Dialogue: 0,0:06:01.00,0:06:03.00,Default,,0000,0000,0000,,કેળાં કોણ પસંદ કરશે? Dialogue: 0,0:06:03.00,0:06:05.00,Default,,0000,0000,0000,,સરસ. Dialogue: 0,0:06:05.00,0:06:07.00,Default,,0000,0000,0000,,હું વૈજ્ઞાનિકરીતે આગાહી કરીશ કે Dialogue: 0,0:06:07.00,0:06:10.00,Default,,0000,0000,0000,,તમારાંમાંનાં ૭૪ % કેળાં પસંદ કરશે. Dialogue: 0,0:06:10.00,0:06:14.00,Default,,0000,0000,0000,,એટલે કે એક બહુ જ રસપ્રદ અભ્યાસ મુજબ તે આગાહી કરી શકાય. Dialogue: 0,0:06:15.00,0:06:18.00,Default,,0000,0000,0000,,અને પછીથી દિવસો ગણતા જાઓ Dialogue: 0,0:06:18.00,0:06:22.00,Default,,0000,0000,0000,,અને જૂઓ કે લોકો શું ખાવાનું પસંદ કરે છે. Dialogue: 0,0:06:23.00,0:06:26.00,Default,,0000,0000,0000,,જે લોકો પોતાને કેળાં ખાતાં કલ્પતાં હતાં Dialogue: 0,0:06:26.00,0:06:28.00,Default,,0000,0000,0000,,તેઓ અઠવાડીયાં પછી Dialogue: 0,0:06:28.00,0:06:30.00,Default,,0000,0000,0000,,ચૉકલૅટ Dialogue: 0,0:06:30.00,0:06:32.00,Default,,0000,0000,0000,,ખાતાં જોવાં મળશે. Dialogue: 0,0:06:32.00,0:06:34.00,Default,,0000,0000,0000,,ભવિષ્ય માટે Dialogue: 0,0:06:34.00,0:06:37.00,Default,,0000,0000,0000,,સ્વ-નિયંત્રણ એ કંઇ મુશ્કેલ નથી. Dialogue: 0,0:06:37.00,0:06:39.00,Default,,0000,0000,0000,,આ અત્યારે પ્રશ્ન એટલે લાગે છે કે Dialogue: 0,0:06:39.00,0:06:43.00,Default,,0000,0000,0000,,જ્યારે ચૉકલૅટ આપણી બાજૂમાં હોય. Dialogue: 0,0:06:43.00,0:06:46.00,Default,,0000,0000,0000,,પણ, આ રાજીપાસાથે સમય અને બચતને Dialogue: 0,0:06:46.00,0:06:49.00,Default,,0000,0000,0000,,શું લેવાદેવા? Dialogue: 0,0:06:49.00,0:06:53.00,Default,,0000,0000,0000,,અથવા, અર્થશાસ્ત્રીઓ જેને વર્તમાન પક્ષપાત કહે છે. Dialogue: 0,0:06:53.00,0:06:55.00,Default,,0000,0000,0000,,આપણે બચતનો વિચાર કરીએ. આપણે જાણીએ છીએ કે બચત કરવી જોઇએ. Dialogue: 0,0:06:55.00,0:06:58.00,Default,,0000,0000,0000,,આપણે તો તે આવતે વર્ષે કરીશું, અત્યારે ચાલો વાપરી નાખીએ. Dialogue: 0,0:06:58.00,0:07:00.00,Default,,0000,0000,0000,,નાતાલ નજદીક જ છે, Dialogue: 0,0:07:00.00,0:07:03.00,Default,,0000,0000,0000,,આપણે જેમને ઓળખીએ છે તેઓેમાટે બહુ બધી ભેટ ખરીદવાનું વિચારતાં હોઇએ છીએ Dialogue: 0,0:07:03.00,0:07:07.00,Default,,0000,0000,0000,,આપણી હાલની માન્યતા Dialogue: 0,0:07:07.00,0:07:09.00,Default,,0000,0000,0000,,આપણને બચત કરવા પ્રેરે છે, Dialogue: 0,0:07:09.00,0:07:11.00,Default,,0000,0000,0000,,પરંતુ, અંતે તો આપણે ખર્ચીને જ રહીએ છીએ. Dialogue: 0,0:07:11.00,0:07:13.00,Default,,0000,0000,0000,,હવે આપણે Dialogue: 0,0:07:13.00,0:07:15.00,Default,,0000,0000,0000,,બચતને અવરોધતાં બીજાં એક વર્તણુકનાં પરીબળ, Dialogue: 0,0:07:15.00,0:07:17.00,Default,,0000,0000,0000,,નિષ્ક્રીયતા,વિષે વાત કરીએ. Dialogue: 0,0:07:17.00,0:07:19.00,Default,,0000,0000,0000,,પરંતુ ફરી એક વાર, Dialogue: 0,0:07:19.00,0:07:22.00,Default,,0000,0000,0000,,અંગનાં દાનની, આડ વાત કરીશું. Dialogue: 0,0:07:22.00,0:07:25.00,Default,,0000,0000,0000,,જુદા જુદા દેશોની તુલનાનો એક રસપ્રદ અભ્યાસ Dialogue: 0,0:07:25.00,0:07:28.00,Default,,0000,0000,0000,,આપણે બે એક સરખા દેશો - જર્મની અને ઑસ્ટ્રીયા -ની Dialogue: 0,0:07:28.00,0:07:31.00,Default,,0000,0000,0000,,સરખામણી કરીશું. Dialogue: 0,0:07:31.00,0:07:33.00,Default,,0000,0000,0000,,હવે ધારો કે તમે Dialogue: 0,0:07:33.00,0:07:35.00,Default,,0000,0000,0000,,જર્મનીમાં અંગનું દાન કરવા માગો છો -- Dialogue: 0,0:07:35.00,0:07:37.00,Default,,0000,0000,0000,,ભગવાન ન કરે કે તમારીસાથે Dialogue: 0,0:07:37.00,0:07:39.00,Default,,0000,0000,0000,,કંઇ અઘટીત બને -- Dialogue: 0,0:07:39.00,0:07:42.00,Default,,0000,0000,0000,,જ્યારે તમે તમારૂં ડ્રાઇવીંગ લાયસન્સ કે ઓળખપત્રની અરજી કરતા હો, Dialogue: 0,0:07:42.00,0:07:44.00,Default,,0000,0000,0000,,ત્યારે આ ચોકઠાં પર નિશાન કરવાનું રહે છે, Dialogue: 0,0:07:44.00,0:07:46.00,Default,,0000,0000,0000,,"હું મારાં અંગનું દાન કરવા માગું છું." Dialogue: 0,0:07:46.00,0:07:48.00,Default,,0000,0000,0000,,ઘણા લોકોને આ રીતે ચોકઠાં પર નિશાન કરવાનું ગમતું નથી. Dialogue: 0,0:07:48.00,0:07:50.00,Default,,0000,0000,0000,,તે માટે પ્રયત્ન કરવો પડે છે. વિચારવું પડે છે. Dialogue: 0,0:07:50.00,0:07:53.00,Default,,0000,0000,0000,,૧૨ % જ આમ કરે છે. Dialogue: 0,0:07:53.00,0:07:56.00,Default,,0000,0000,0000,,ઑસ્ટ્રીયા, તેનો પડોશી દેશ, Dialogue: 0,0:07:56.00,0:07:58.00,Default,,0000,0000,0000,,થોડો થોડો સરખો, થોડો થોડો અલગ. Dialogue: 0,0:07:58.00,0:08:00.00,Default,,0000,0000,0000,,અને તફાવત પણ કેવો? Dialogue: 0,0:08:00.00,0:08:02.00,Default,,0000,0000,0000,,એટલે કે, તમારી પાસે હજૂ પણ પસંદગીનો અવકાશ છે. Dialogue: 0,0:08:02.00,0:08:04.00,Default,,0000,0000,0000,,તમારે નક્કી કરવાનું છે કે Dialogue: 0,0:08:04.00,0:08:07.00,Default,,0000,0000,0000,,તમારે અંગ દાન કરવું છે કે નહીં. Dialogue: 0,0:08:07.00,0:08:09.00,Default,,0000,0000,0000,,પરંતુ, જ્યારે તમને ડ્રાઇવીંગ લાયસન્સ મળે ત્યારે, Dialogue: 0,0:08:09.00,0:08:11.00,Default,,0000,0000,0000,,ચોકઠાંમાં નિશાન કરવાનું રહે છે Dialogue: 0,0:08:11.00,0:08:15.00,Default,,0000,0000,0000,,જો તમે અંગદાન ન કરવા માગતાં હો તો. Dialogue: 0,0:08:15.00,0:08:17.00,Default,,0000,0000,0000,,જો કે, કોઇપણ ચોકઠામાં નિશાન કરતું નથી. Dialogue: 0,0:08:17.00,0:08:19.00,Default,,0000,0000,0000,,જાણે તેમાં બહુ મહેનત પડતી હોય. Dialogue: 0,0:08:19.00,0:08:22.00,Default,,0000,0000,0000,,એક % લોકો જ ચોકઠાંમાં નિશાન કરે છે.બાકીના કંઇ જ કરતા નથી. Dialogue: 0,0:08:22.00,0:08:24.00,Default,,0000,0000,0000,,કંઇ પણ ન કરવું તે સામાન્ય વાત છે. Dialogue: 0,0:08:24.00,0:08:27.00,Default,,0000,0000,0000,,મોટા ભાગના લોકો ચોકઠાંમાં નિશાની કરતાં નથી. Dialogue: 0,0:08:27.00,0:08:29.00,Default,,0000,0000,0000,,આની દાન માટે ઉપલબ્ધ અંગ Dialogue: 0,0:08:29.00,0:08:31.00,Default,,0000,0000,0000,,અને જીંદગી બચાવવાપર Dialogue: 0,0:08:31.00,0:08:34.00,Default,,0000,0000,0000,,શું અસર થતી હશે? Dialogue: 0,0:08:34.00,0:08:36.00,Default,,0000,0000,0000,,જર્મનીમાં ૧૨% લોકો ચોકઠાંમાં નિશાની કરે છે. Dialogue: 0,0:08:36.00,0:08:39.00,Default,,0000,0000,0000,,એટલે કે ૧૨% લોકો અંગ દાન કરે છે. Dialogue: 0,0:08:39.00,0:08:41.00,Default,,0000,0000,0000,,એનો અર્થ એ કે ન કરે નારાયણ અને, ક્યાંક તમને જ Dialogue: 0,0:08:41.00,0:08:43.00,Default,,0000,0000,0000,,જરૂર પડી તો,અંગની તિવ્ર અછત હશે. Dialogue: 0,0:08:43.00,0:08:46.00,Default,,0000,0000,0000,,ઑસ્ટ્રીયામાં પણ કોઇ ચોકઠાંમાં નિશાની તો કરતું જ નથી. Dialogue: 0,0:08:46.00,0:08:49.00,Default,,0000,0000,0000,,એટલે, ૯૯% લોકો Dialogue: 0,0:08:49.00,0:08:51.00,Default,,0000,0000,0000,,અંગ દાન કરે છે. Dialogue: 0,0:08:51.00,0:08:53.00,Default,,0000,0000,0000,,નિષ્ક્રીયતા, કામ કરવાનો અભાવ. Dialogue: 0,0:08:53.00,0:08:55.00,Default,,0000,0000,0000,,જો કોઇ જ કશું જ ન કરે, Dialogue: 0,0:08:55.00,0:08:57.00,Default,,0000,0000,0000,,આળસ જ કરતાં રહે, ચોકઠાંઓમાં નિશાની ન જ કરે, Dialogue: 0,0:08:57.00,0:09:00.00,Default,,0000,0000,0000,,તેવા સંજોગોમાટે આપોઆપ કંઇ અમલ થાય તેવી કોઇ વ્યવસ્થા છે ખરી? Dialogue: 0,0:09:00.00,0:09:02.00,Default,,0000,0000,0000,,હા, ખુબ જ શક્તિશાળી. Dialogue: 0,0:09:02.00,0:09:04.00,Default,,0000,0000,0000,,આપણે વાત કરીશું Dialogue: 0,0:09:04.00,0:09:08.00,Default,,0000,0000,0000,,એ પરિસ્થિતિની જ્યારે ૪૦૧(ક)ની પસંદગી સમયે લોકો દબાઇ જાય કે Dialogue: 0,0:09:08.00,0:09:11.00,Default,,0000,0000,0000,,ગભરાઇ જતાં હશે. Dialogue: 0,0:09:11.00,0:09:14.00,Default,,0000,0000,0000,,શું તેઓ આપોઆપ જ જોડાઇ જાય તેવી વ્યવસ્થા કરીશું Dialogue: 0,0:09:14.00,0:09:16.00,Default,,0000,0000,0000,,કે પછી તેઓ બહાર જ રહી જવાનાં છે? Dialogue: 0,0:09:16.00,0:09:19.00,Default,,0000,0000,0000,,મોટા ભાગના ૪૦૧(ક) પ્લાનમાં, Dialogue: 0,0:09:19.00,0:09:21.00,Default,,0000,0000,0000,,જો લોકો કંઇ પણ ન કરે, Dialogue: 0,0:09:21.00,0:09:24.00,Default,,0000,0000,0000,,અને કોઇ ચોકઠાંમાં નિશાની ન કરે તો એનો અર્થ એ કે, Dialogue: 0,0:09:24.00,0:09:26.00,Default,,0000,0000,0000,,તેઓ રીટાયર્મેન્ટમાટે કંઇ જ બચાવતા નથી. Dialogue: 0,0:09:26.00,0:09:29.00,Default,,0000,0000,0000,,અને ચોકઠાંમાં નિશાની કરવામાં તો મહેનત પડે ને. Dialogue: 0,0:09:29.00,0:09:32.00,Default,,0000,0000,0000,,આમ આપણે બે એક વર્તણૂકના પડકારોની વાત તો કરી. Dialogue: 0,0:09:32.00,0:09:35.00,Default,,0000,0000,0000,,હવે,પડકારોને ઉપાયોમાં ફેરવી નાખતાં પહેલાં વાંદરા અને સફરજનની, Dialogue: 0,0:09:35.00,0:09:37.00,Default,,0000,0000,0000,,એક વધારે વાત કરી લઇએ. Dialogue: 0,0:09:37.00,0:09:39.00,Default,,0000,0000,0000,,ના,ના,ના, આ તો સાવ સાચો જ અભ્યાસ છે Dialogue: 0,0:09:39.00,0:09:43.00,Default,,0000,0000,0000,,અને તેને વર્તણૂકનાં અર્થશાસ્ત્ર સાથે બહુ લેવા દેવા પણ છે. Dialogue: 0,0:09:43.00,0:09:46.00,Default,,0000,0000,0000,,વાંદરાઓનાં એક જૂથને એક સફરજન મળે, તો તેઓ બહુ ખુશ થાય. Dialogue: 0,0:09:46.00,0:09:48.00,Default,,0000,0000,0000,,બીજાં એક જૂથને બે બે સફરજન મળે, પરંતુ એક પાછું લઇ લેવામાં આવે. Dialogue: 0,0:09:48.00,0:09:50.00,Default,,0000,0000,0000,,આમ તેમની પાસે એક સફરજન તો બચે જ. Dialogue: 0,0:09:50.00,0:09:53.00,Default,,0000,0000,0000,,પણ તો પણ તેઓ ગાંડા થઇ જાય. Dialogue: 0,0:09:53.00,0:09:56.00,Default,,0000,0000,0000,,એમનું એક સફરજન પાછું કેમ લઇ લીધું? Dialogue: 0,0:09:56.00,0:09:59.00,Default,,0000,0000,0000,,આ કાલ્પનીક ખોટ બાબતે અણગમો જ છે. Dialogue: 0,0:09:59.00,0:10:01.00,Default,,0000,0000,0000,,આપણને કંઇ પણ ખોવું ગમતું નથી, Dialogue: 0,0:10:01.00,0:10:04.00,Default,,0000,0000,0000,,પછી ભલે તેમાં કોઇ મોટું જોખમ ન પણ હોય. Dialogue: 0,0:10:04.00,0:10:07.00,Default,,0000,0000,0000,,તમને એટીએમમાંથી ૧૦૦ ડૉલર લેવા જવાનું Dialogue: 0,0:10:07.00,0:10:09.00,Default,,0000,0000,0000,,પસંદ ન હોય Dialogue: 0,0:10:09.00,0:10:11.00,Default,,0000,0000,0000,,અને તેમાં તમારા ધ્યાન પર આવે કે $૨૦ની એક નૉટ ઓછી છે. Dialogue: 0,0:10:11.00,0:10:13.00,Default,,0000,0000,0000,,તો કેટલું દુઃખ થાય, Dialogue: 0,0:10:13.00,0:10:15.00,Default,,0000,0000,0000,,પછી ભલે તેનો કોઇ જ અર્થ ન હોય. Dialogue: 0,0:10:15.00,0:10:19.00,Default,,0000,0000,0000,,એ ૨૦ ડોલર તો ચટણીને જેમ ખર્ચાઇ જવાના હતા. Dialogue: 0,0:10:19.00,0:10:23.00,Default,,0000,0000,0000,,એટલે આ ખૉટ પ્રત્યેના અણગમાની માન્યતા Dialogue: 0,0:10:23.00,0:10:26.00,Default,,0000,0000,0000,,આપણને બચત કરતી વખતે પણ નડે છે, Dialogue: 0,0:10:26.00,0:10:28.00,Default,,0000,0000,0000,,કારણ કે લોકો, મનથી Dialogue: 0,0:10:28.00,0:10:31.00,Default,,0000,0000,0000,,અને લાગણી તેમ જ તર્કથી Dialogue: 0,0:10:31.00,0:10:33.00,Default,,0000,0000,0000,,બચતને ખોટ સાથે સરખાવી લે છે Dialogue: 0,0:10:33.00,0:10:36.00,Default,,0000,0000,0000,,કારણ કે તેને કારણે મારા ખર્ચપર કાપ આવી ગયો ને. Dialogue: 0,0:10:36.00,0:10:38.00,Default,,0000,0000,0000,,તો, આપણે બધાજ પ્રકારના Dialogue: 0,0:10:38.00,0:10:40.00,Default,,0000,0000,0000,,આખરે બચત સાથે જ સંકળાયેલ Dialogue: 0,0:10:40.00,0:10:44.00,Default,,0000,0000,0000,,વર્તણૂકના પડકારોની વાત કરી. Dialogue: 0,0:10:44.00,0:10:47.00,Default,,0000,0000,0000,,તમે તાત્કાલિક ફાયદાનો Dialogue: 0,0:10:47.00,0:10:50.00,Default,,0000,0000,0000,,અને ચૉકલૅટ વિરૂધ્ધ કેળાંનો વિચાર તો કરો, Dialogue: 0,0:10:50.00,0:10:53.00,Default,,0000,0000,0000,,પણ અત્યારે બચત કરવી કષ્ટદાયક છે. Dialogue: 0,0:10:53.00,0:10:55.00,Default,,0000,0000,0000,,ખરી મજા તો અત્યારે Dialogue: 0,0:10:55.00,0:10:57.00,Default,,0000,0000,0000,,વાપરવામાં છે. Dialogue: 0,0:10:57.00,0:11:00.00,Default,,0000,0000,0000,,આપણે નિષ્ક્રીયતા અને અંગ દાનની તેમ જ ચોકઠાંમાં Dialogue: 0,0:11:00.00,0:11:02.00,Default,,0000,0000,0000,,નિશાની કરવાની વાત પણ કરી. Dialogue: 0,0:11:02.00,0:11:04.00,Default,,0000,0000,0000,,જો લોકોએ ૪૦૧(ક) પ્લાનમાં જોડાવા માટે Dialogue: 0,0:11:04.00,0:11:06.00,Default,,0000,0000,0000,,બહુ ચોકઠાંઓમાં નિશાનીઓ કરવી પડે, Dialogue: 0,0:11:06.00,0:11:08.00,Default,,0000,0000,0000,,તો તેઓ તેમ કરવાનું ટાળતા જ રહે Dialogue: 0,0:11:08.00,0:11:10.00,Default,,0000,0000,0000,,અને જોડાય નહીં. Dialogue: 0,0:11:10.00,0:11:12.00,Default,,0000,0000,0000,,અને છેલ્લે, આપણે નુકસાનપ્રત્યેના અણગમાની Dialogue: 0,0:11:12.00,0:11:14.00,Default,,0000,0000,0000,,અને વાંદરાઓ અને સફરજનની વાત પણ કરી. Dialogue: 0,0:11:14.00,0:11:17.00,Default,,0000,0000,0000,,જો લોકો માનસિક રીતે Dialogue: 0,0:11:17.00,0:11:20.00,Default,,0000,0000,0000,,રીટાયરમૅન્ટ્માટેની બચતને નુકસાન જ માની લે, Dialogue: 0,0:11:20.00,0:11:23.00,Default,,0000,0000,0000,,તો તેઓ રીટાયરમૅન્ટ્માટે બચત કરશે જ નહીં Dialogue: 0,0:11:23.00,0:11:25.00,Default,,0000,0000,0000,,આમ આપણી સામે આ પડકારો પણ છે, Dialogue: 0,0:11:25.00,0:11:27.00,Default,,0000,0000,0000,,અને રીચર્ડ થૅલર અને હું Dialogue: 0,0:11:27.00,0:11:29.00,Default,,0000,0000,0000,,જેનાથી હંમેશાં આકર્ષાયા છીએ -- Dialogue: 0,0:11:29.00,0:11:31.00,Default,,0000,0000,0000,,વર્તણુક નાણાંશાસ્ત્ર ક્હો, Dialogue: 0,0:11:31.00,0:11:33.00,Default,,0000,0000,0000,,કે સ્ટીરૉઇડપર ટકેલું વર્તણુક નાણાંશાસ્ત્ર ક્હો, Dialogue: 0,0:11:33.00,0:11:35.00,Default,,0000,0000,0000,,કે પછી વર્તણુક નાણાંશાસ્ત્ર ૨.૦ કહો Dialogue: 0,0:11:35.00,0:11:37.00,Default,,0000,0000,0000,,કે કહો ક્રિયાન્વીત વર્તણુક નાણાંશાસ્ત્ર -- Dialogue: 0,0:11:37.00,0:11:41.00,Default,,0000,0000,0000,,તે પડકારોને ઉપાયોમાં ફેરવી નાખવું. Dialogue: 0,0:11:41.00,0:11:44.00,Default,,0000,0000,0000,,અને અમને છોભીલા પાડી દે તેવો સરળ ઉપાય સુઝી આવ્યોઃ Dialogue: 0,0:11:44.00,0:11:48.00,Default,,0000,0000,0000,,વધારે બચાવો, આજે નહીં, આવતી કાલે. Dialogue: 0,0:11:48.00,0:11:50.00,Default,,0000,0000,0000,,તેનાથી આપણે વાત કરી તે પડકારોનો ઉપાય Dialogue: 0,0:11:50.00,0:11:52.00,Default,,0000,0000,0000,,કઇ રીતે થશે? Dialogue: 0,0:11:52.00,0:11:54.00,Default,,0000,0000,0000,,જો તમે કેળાં વિરૂધ્ધ ચૉકલેટવાળી સમસ્યાની Dialogue: 0,0:11:54.00,0:11:56.00,Default,,0000,0000,0000,,દ્ર્ષ્ટિએ વિચારશો, Dialogue: 0,0:11:56.00,0:11:59.00,Default,,0000,0000,0000,,તો એમ કહી શકાય કે આવતે અઠવાડીયે આપણે કેળાં ખાશું. Dialogue: 0,0:11:59.00,0:12:02.00,Default,,0000,0000,0000,,આપણે એમ વિચારીશું કે આવતાં વર્ષથી વધારે બચત કરીશું. Dialogue: 0,0:12:02.00,0:12:05.00,Default,,0000,0000,0000,,'આવતીકાલથી વધારે બચાવો' Dialogue: 0,0:12:05.00,0:12:07.00,Default,,0000,0000,0000,,કર્મચારીઓને શક્ય હોય તો Dialogue: 0,0:12:07.00,0:12:09.00,Default,,0000,0000,0000,,આવતાં વર્ષથી વધારે બચાવવા કહે છે -- Dialogue: 0,0:12:09.00,0:12:11.00,Default,,0000,0000,0000,,જાણે કે ભવિષ્યમાં ક્યારેક Dialogue: 0,0:12:11.00,0:12:13.00,Default,,0000,0000,0000,,આપણે આપણને કેળાં ખાતાં Dialogue: 0,0:12:13.00,0:12:15.00,Default,,0000,0000,0000,,કલ્પી રહ્યાં હોઇએ, Dialogue: 0,0:12:15.00,0:12:17.00,Default,,0000,0000,0000,,આપણા સમાજમાં વધારે સેવાઓ આપતાં હોઇએ,, Dialogue: 0,0:12:17.00,0:12:21.00,Default,,0000,0000,0000,,વધારે કસરતો કરતાં હોઇએ અને આ જગતમાંનું બધું જ કરવા યોગ્ય સારી રીતે કરતાં હોઇએ. Dialogue: 0,0:12:21.00,0:12:24.00,Default,,0000,0000,0000,,આપણે ચોકઠાંમાં નિશાની કરવા અને તેમાં પડતી Dialogue: 0,0:12:24.00,0:12:27.00,Default,,0000,0000,0000,,મુશ્કેલીની પણ વાત કરી હતી. Dialogue: 0,0:12:27.00,0:12:29.00,Default,,0000,0000,0000,,'આવતીકાલથી વધારે બચાવો' Dialogue: 0,0:12:29.00,0:12:31.00,Default,,0000,0000,0000,,તેને આસાન કરી નાખ્યું છે. Dialogue: 0,0:12:31.00,0:12:33.00,Default,,0000,0000,0000,,તેને સ્વયંસંચાલિત કરી નાખ્યું છે. Dialogue: 0,0:12:33.00,0:12:37.00,Default,,0000,0000,0000,,તમે જેવા એક વાર મને કહેશો કે તમે ભવિષ્યમાં બચ્ત કરવા માંગો છો, Dialogue: 0,0:12:37.00,0:12:39.00,Default,,0000,0000,0000,,દા.ત. દર જાન્ત્યુઆરીમાં, Dialogue: 0,0:12:39.00,0:12:42.00,Default,,0000,0000,0000,,તમારા પગારમાંથી કપાત થતી જશે Dialogue: 0,0:12:42.00,0:12:45.00,Default,,0000,0000,0000,,તમે તેને જોઇ શકો કે અડી શકો તે પહેલાં કે કે તમને પ્રસન્નતાનો તાત્કાલિક Dialogue: 0,0:12:45.00,0:12:47.00,Default,,0000,0000,0000,,ઑડ્કાર આવશે તે પહેલાં જ Dialogue: 0,0:12:47.00,0:12:49.00,Default,,0000,0000,0000,,તમારા પગારમાંથી ૪૦૧(ક)પ્લાનમાં Dialogue: 0,0:12:49.00,0:12:52.00,Default,,0000,0000,0000,,બચત આપોઆપ જ થયા કરશે. Dialogue: 0,0:12:52.00,0:12:55.00,Default,,0000,0000,0000,,પરંતુ આપણે પેલા વાંદરાઓ , જેમને નુકસાનમાટે અણગમો છે Dialogue: 0,0:12:55.00,0:12:57.00,Default,,0000,0000,0000,,તેમનું શું કરીશું? Dialogue: 0,0:12:57.00,0:12:59.00,Default,,0000,0000,0000,,આવતા જાન્યુઆરીમાં Dialogue: 0,0:12:59.00,0:13:01.00,Default,,0000,0000,0000,,જ્યારે લોકો વધારાની બચત કરશે ત્યારે તેમનાં ખર્ચ પર કાપ અનુભવશે, Dialogue: 0,0:13:01.00,0:13:04.00,Default,,0000,0000,0000,,ત્યારે દુઃખ તો થશે. Dialogue: 0,0:13:05.00,0:13:07.00,Default,,0000,0000,0000,,આમ તો આવું જાન્યુઆરીમાં જ થાય તે જરૂરી નથી. Dialogue: 0,0:13:07.00,0:13:10.00,Default,,0000,0000,0000,,આપણે એવું પણ કરી શકીએ કે જ્યારે લોકો વધારે કમાય ત્યારે જ Dialogue: 0,0:13:10.00,0:13:13.00,Default,,0000,0000,0000,,વધારે બચત કરે. Dialogue: 0,0:13:13.00,0:13:16.00,Default,,0000,0000,0000,,એ રીતે,જ્યારે તેઓને વધારાની આવક થાય કે તેમનો પગાર વધે Dialogue: 0,0:13:16.00,0:13:20.00,Default,,0000,0000,0000,,ત્યારે તેમના ખર્ચ પર કાપ ન આવે. Dialogue: 0,0:13:20.00,0:13:22.00,Default,,0000,0000,0000,,તેઓ થોડો પગાર વધારો Dialogue: 0,0:13:22.00,0:13:24.00,Default,,0000,0000,0000,,ઘરે પણ લઇ જઇ શકે Dialogue: 0,0:13:24.00,0:13:26.00,Default,,0000,0000,0000,,અને ખર્ચી શકે -- Dialogue: 0,0:13:26.00,0:13:28.00,Default,,0000,0000,0000,,અને થોડો વધારો Dialogue: 0,0:13:28.00,0:13:30.00,Default,,0000,0000,0000,,૪૦૧(ક) પ્લાનમાં રોકી પણ શકે. Dialogue: 0,0:13:30.00,0:13:32.00,Default,,0000,0000,0000,,આમ, આ યોજના છે, Dialogue: 0,0:13:32.00,0:13:34.00,Default,,0000,0000,0000,,દેખીતી રીતે સાવ સરળ, Dialogue: 0,0:13:34.00,0:13:36.00,Default,,0000,0000,0000,,પરંતુ, આપણે આગળ જોશું તેમ, Dialogue: 0,0:13:36.00,0:13:38.00,Default,,0000,0000,0000,,ખુબ જ અસરકારક. Dialogue: 0,0:13:38.00,0:13:40.00,Default,,0000,0000,0000,,અમે, રીચર્ડ થૅલર અને મેં, Dialogue: 0,0:13:40.00,0:13:42.00,Default,,0000,0000,0000,,તે સહુથી પહેલી વાર તે અમલ કરી હતી Dialogue: 0,0:13:42.00,0:13:45.00,Default,,0000,0000,0000,,છેક ૧૯૯૮માં. Dialogue: 0,0:13:45.00,0:13:48.00,Default,,0000,0000,0000,,મધ્યપશ્ચિમની એક બહુ મોટી નહીં તેવી કંપનીના Dialogue: 0,0:13:48.00,0:13:50.00,Default,,0000,0000,0000,,શ્રમજીવી કર્મચારીઓે Dialogue: 0,0:13:50.00,0:13:52.00,Default,,0000,0000,0000,,જેઓ તેમના ખર્ચાને પહોંચી વળવા ઝઝૂમતા હોય છે Dialogue: 0,0:13:52.00,0:13:54.00,Default,,0000,0000,0000,,વારંવાર અમને કહેતા કે Dialogue: 0,0:13:54.00,0:13:57.00,Default,,0000,0000,0000,,તેઓ સીધેસીધી તો બચત કરી શકે તેમ નથી. Dialogue: 0,0:13:57.00,0:14:00.00,Default,,0000,0000,0000,,આજે બચત કરવી તે તેમનામાટે વિકલ્પ જ નથી. Dialogue: 0,0:14:00.00,0:14:02.00,Default,,0000,0000,0000,,અમે તેમને તેમના દરેક પગાર વધારા કરતાં Dialogue: 0,0:14:02.00,0:14:05.00,Default,,0000,0000,0000,,ત્રણ ટકા વધારે Dialogue: 0,0:14:05.00,0:14:08.00,Default,,0000,0000,0000,,બચાવવા સમજાવ્યું. Dialogue: 0,0:14:08.00,0:14:11.00,Default,,0000,0000,0000,,અને આ છે તેનાં પરિણામો. Dialogue: 0,0:14:11.00,0:14:13.00,Default,,0000,0000,0000,,આપણે સાડા ત્રણ વર્ષ અને Dialogue: 0,0:14:13.00,0:14:15.00,Default,,0000,0000,0000,,ચાર પગાર વધારાના સમયગાળા દરમ્યાન, Dialogue: 0,0:14:15.00,0:14:17.00,Default,,0000,0000,0000,,જે લોકો તેમના પગારના ત્રણ ટકા, Dialogue: 0,0:14:17.00,0:14:19.00,Default,,0000,0000,0000,,બચાવવા મથી રહ્યા હતા, Dialogue: 0,0:14:19.00,0:14:21.00,Default,,0000,0000,0000,,તેઓ સાડા ત્રણ વર્ષ પછી Dialogue: 0,0:14:21.00,0:14:24.00,Default,,0000,0000,0000,,તેનાથી લગભગ ચાર ગણું, Dialogue: 0,0:14:24.00,0:14:27.00,Default,,0000,0000,0000,,એટલે કે ૧૪% બચાવતા હતા. Dialogue: 0,0:14:27.00,0:14:29.00,Default,,0000,0000,0000,,આ ચાર્ટમાં તમે પગરખાં અને સાયકલ Dialogue: 0,0:14:29.00,0:14:31.00,Default,,0000,0000,0000,,અને તેવી બીજી વસ્તુઓ પણ જોઇ શકશો Dialogue: 0,0:14:31.00,0:14:33.00,Default,,0000,0000,0000,,કારણકે હું તમને માત્ર શુન્યાવકાશમાં Dialogue: 0,0:14:33.00,0:14:35.00,Default,,0000,0000,0000,,આંકડા બતાવવા નથી માગતો. Dialogue: 0,0:14:35.00,0:14:38.00,Default,,0000,0000,0000,,હકીકતમાં તો, હું એમ કહેવા માંગીશ કે Dialogue: 0,0:14:38.00,0:14:40.00,Default,,0000,0000,0000,,ચાર ગણી બચત કરવાથી Dialogue: 0,0:14:40.00,0:14:42.00,Default,,0000,0000,0000,,લોકોની જીવનશૈલિમાં Dialogue: 0,0:14:42.00,0:14:44.00,Default,,0000,0000,0000,,તેઓને પરવડે તેનાં કરતાં Dialogue: 0,0:14:44.00,0:14:46.00,Default,,0000,0000,0000,,ઘણો વધારે તફાવત પડી શકે છે. Dialogue: 0,0:14:46.00,0:14:48.00,Default,,0000,0000,0000,,અને આ સાવ સાચા આંકડા છે. Dialogue: 0,0:14:48.00,0:14:51.00,Default,,0000,0000,0000,,માત્ર કાગળપરના આંકડા નથી. Dialogue: 0,0:14:51.00,0:14:53.00,Default,,0000,0000,0000,,ત્રણ ટકા બચતથી લોકો Dialogue: 0,0:14:53.00,0:14:55.00,Default,,0000,0000,0000,,કદાચ સારા શુઝ કે ચપ્પલ વસાવી શક્યાં હોત, Dialogue: 0,0:14:55.00,0:14:57.00,Default,,0000,0000,0000,,જેથી ચાલવામાં સરળતા રહે, Dialogue: 0,0:14:57.00,0:15:01.00,Default,,0000,0000,0000,,કારણ કે તેનાથી વધારે તો કંઇ પરવડત નહીં, Dialogue: 0,0:15:01.00,0:15:03.00,Default,,0000,0000,0000,,જ્યારે તેઓ ૧૪ ટકા બચાવે ત્યારે Dialogue: 0,0:15:03.00,0:15:06.00,Default,,0000,0000,0000,,ત્યારે એવું પણ બને કે તેઓ મોંઘા ફેશનેબલ પગરખાં પણ લઇ શકે Dialogue: 0,0:15:06.00,0:15:09.00,Default,,0000,0000,0000,,જેમાં તેઓ તેમની કારમાં બેસવા માટે ઠાઠથી જઇ શકે. Dialogue: 0,0:15:09.00,0:15:11.00,Default,,0000,0000,0000,,આ ખાસ્સો મોટો તફાવત કહી શકાય. Dialogue: 0,0:15:11.00,0:15:16.00,Default,,0000,0000,0000,,અત્યાર સુધીમાં, લગભગ ૬૦ ટકા મોટી કંપનીઓમાં પણ Dialogue: 0,0:15:16.00,0:15:19.00,Default,,0000,0000,0000,,આવી યોજનાઓ સફળતાથી અમલ કરી ચુકાઇ છે. Dialogue: 0,0:15:19.00,0:15:22.00,Default,,0000,0000,0000,,આ હવે પેન્શન બચત કાયદાનો ભાગ થઇ ચૂકેલ છે. Dialogue: 0,0:15:22.00,0:15:24.00,Default,,0000,0000,0000,,અને એ કહેવાની જરૂર ન હોવી જોઇએ કે મારાં અને થૅલરનાં Dialogue: 0,0:15:24.00,0:15:27.00,Default,,0000,0000,0000,,સદનસીબ છે કે અમે આ યોજનાનો હિસ્સો બનીને Dialogue: 0,0:15:27.00,0:15:29.00,Default,,0000,0000,0000,,ફરક પાડી શક્યા છીએ. Dialogue: 0,0:15:29.00,0:15:31.00,Default,,0000,0000,0000,,છેલ્લે, સમાપન કરતાં Dialogue: 0,0:15:31.00,0:15:34.00,Default,,0000,0000,0000,,મારે મહત્વના બે સંદેશા આપવાના છે. Dialogue: 0,0:15:34.00,0:15:37.00,Default,,0000,0000,0000,,એક તો એ કે વર્તણૂક નાણાશાસ્ત્ર ખુબ જ Dialogue: 0,0:15:37.00,0:15:40.00,Default,,0000,0000,0000,,પ્રભાવશાળી છે. Dialogue: 0,0:15:40.00,0:15:43.00,Default,,0000,0000,0000,,આ તો માત્ર એક જ ઉદાહરણ છે. Dialogue: 0,0:15:43.00,0:15:45.00,Default,,0000,0000,0000,,અને બીજો સંદેશો Dialogue: 0,0:15:45.00,0:15:47.00,Default,,0000,0000,0000,,એ છે કે હજૂ ઘણું કરવાનું રહે છે. Dialogue: 0,0:15:47.00,0:15:50.00,Default,,0000,0000,0000,,આ તો હીમશીલાની ટોચ માત્ર જ છે. Dialogue: 0,0:15:50.00,0:15:53.00,Default,,0000,0000,0000,,આપણે લોકો અને તેમનાં દેવાં વિશે વિચારવાનું છે, Dialogue: 0,0:15:53.00,0:15:56.00,Default,,0000,0000,0000,,લોકો ઘર ખરીદે તો છે,પણ તેનું દેવું ભરપાઇ નથી કરી શકતાં, Dialogue: 0,0:15:56.00,0:15:58.00,Default,,0000,0000,0000,,તે અંગે પણ વિચારવું જોઇશે. Dialogue: 0,0:15:58.00,0:16:01.00,Default,,0000,0000,0000,,આપણે તો લોકો વધારે પડતું જોખમ વહોરી લે છે, Dialogue: 0,0:16:01.00,0:16:04.00,Default,,0000,0000,0000,,જેનો તેમને અંદાજ પણ નથી Dialogue: 0,0:16:04.00,0:16:06.00,Default,,0000,0000,0000,,કે પછી બહુ ઓછું જોખમ લે છે, Dialogue: 0,0:16:06.00,0:16:08.00,Default,,0000,0000,0000,,તે વિશે વિચારવાની જરૂર છે. Dialogue: 0,0:16:08.00,0:16:11.00,Default,,0000,0000,0000,,આપણે તો એ પણ વિચારવાની જરૂર છે કે કેમ લોકો દર વર્ષે Dialogue: 0,0:16:11.00,0:16:13.00,Default,,0000,0000,0000,,લૉટરીની ટિકિટૉ પાછળ Dialogue: 0,0:16:13.00,0:16:15.00,Default,,0000,0000,0000,,હજારો ડૉલર ખર્ચી નાખે છે. Dialogue: 0,0:16:15.00,0:16:17.00,Default,,0000,0000,0000,,આ અંગેની સરેરાશ બાબતે Dialogue: 0,0:16:17.00,0:16:19.00,Default,,0000,0000,0000,,સીંગપૉરનો રૅકર્ડ છે. Dialogue: 0,0:16:19.00,0:16:21.00,Default,,0000,0000,0000,,ત્યાં એક સરેરાશ કુટુંબ Dialogue: 0,0:16:21.00,0:16:24.00,Default,,0000,0000,0000,,વર્ષે $૪૦૦૦ લૉટરી પાછળ ખર્ચે છે. Dialogue: 0,0:16:24.00,0:16:26.00,Default,,0000,0000,0000,,આપણે હજૂ ઘણું કામ કરવાનું છે Dialogue: 0,0:16:26.00,0:16:28.00,Default,,0000,0000,0000,,અને રીટાયરમૅન્ટ ક્ષેત્રે પણ Dialogue: 0,0:16:28.00,0:16:31.00,Default,,0000,0000,0000,,ઘણા ઉપાયો શોધવાના છે Dialogue: 0,0:16:31.00,0:16:33.00,Default,,0000,0000,0000,,ખાસ કરીને લોકો રીટાયરમેન્ટ પછી તેમનાં નાણાંનું Dialogue: 0,0:16:33.00,0:16:35.00,Default,,0000,0000,0000,,શું કરે છે તે બાબતે. Dialogue: 0,0:16:35.00,0:16:37.00,Default,,0000,0000,0000,,અને એક છેલ્લો સવાલઃ Dialogue: 0,0:16:37.00,0:16:40.00,Default,,0000,0000,0000,,તમારાંમાંનાં કેટલા એ સગવડભરી હાલતમાં છે Dialogue: 0,0:16:40.00,0:16:42.00,Default,,0000,0000,0000,,કે તમે તમારાં રીટાયરમૅન્ટ વિષે આયોજન કર્યું છે Dialogue: 0,0:16:42.00,0:16:45.00,Default,,0000,0000,0000,,એક એવું નક્કર આયોજન કે Dialogue: 0,0:16:45.00,0:16:47.00,Default,,0000,0000,0000,,જ્યારે તમે રીટાયર થાઓ, Dialogue: 0,0:16:47.00,0:16:50.00,Default,,0000,0000,0000,,જ્યારે તમને સામાજીક સુરક્ષાના લાભ મળે, Dialogue: 0,0:16:50.00,0:16:52.00,Default,,0000,0000,0000,,ત્યારે તમે કયા પ્રકારની જીવનશૈલિની આશા રાખો છો, Dialogue: 0,0:16:52.00,0:16:54.00,Default,,0000,0000,0000,,દરેક મહિને તમારૂં ખર્ચ કેટલું હશે Dialogue: 0,0:16:54.00,0:16:56.00,Default,,0000,0000,0000,,કે જેથી તમારી પાસેના પૈસા ખૂટી ન પડે? Dialogue: 0,0:16:56.00,0:16:59.00,Default,,0000,0000,0000,,તમારામાનાં કેટલાં એવું માને છે કે તેમનીપાસે રીટાયરમૅન્ટના નિર્ણયોઅંગે Dialogue: 0,0:16:59.00,0:17:03.00,Default,,0000,0000,0000,,ભવિષ્યમાટે નક્કર આયોજન છે. Dialogue: 0,0:17:04.00,0:17:07.00,Default,,0000,0000,0000,,એક, બે, ત્રણ, ચાર. Dialogue: 0,0:17:07.00,0:17:09.00,Default,,0000,0000,0000,,આટલાં સભ્ય શ્રોતાગણમાંથી પણ Dialogue: 0,0:17:09.00,0:17:11.00,Default,,0000,0000,0000,,ત્રણ ટકાથી પણ ઓછા. Dialogue: 0,0:17:11.00,0:17:14.00,Default,,0000,0000,0000,,વર્તણુક નાણાશાસ્ત્ર એ હજૂ ઘણો પંથ કાપવાનો બાકી છે. Dialogue: 0,0:17:14.00,0:17:16.00,Default,,0000,0000,0000,,તેને ફરીને, ફરીને, પ્રભાવશાળી કરવા માટે Dialogue: 0,0:17:16.00,0:17:20.00,Default,,0000,0000,0000,,હજૂ ઘણી તકો ઉપલબ્ધ છે. Dialogue: 0,0:17:20.00,0:17:22.00,Default,,0000,0000,0000,,આપનો આભાર. Dialogue: 0,0:17:22.00,0:17:24.00,Default,,0000,0000,0000,,[તાળીઓ]