0:00:00.780,0:00:04.880 આપણી દુનિયામાં વર્તુળ તે દાવા સાથે સૌથી મૂળભૂત આકાર છે 0:00:04.880,0:00:08.490 તમે ગ્રહોના ઉપગ્રહોનો આકાર જુઓ, 0:00:08.490,0:00:11.140 કે તમે પૈડા તરફ જુઓ, કે તમે જુઓ 0:00:11.140,0:00:12.840 પરમાણું જેટલી વસ્તુઓ. 0:00:12.840,0:00:15.860 આ વર્તુળ તમને બધેજ વારંવાર 0:00:15.860,0:00:17.350 દેખાયા જ કરશે. 0:00:17.350,0:00:21.110 તેથી જ કદાચ અપણા માટે એ યોગ્ય રહેશે કે આપણે સમજીએ કેટલાંક 0:00:21.110,0:00:23.330 વર્તુળના ગુણધર્મો . 0:00:23.330,0:00:26.200 તો સૌથી પહેલા જયારે લોકોએ વર્તુળની શોધ કરી, 0:00:26.200,0:00:28.960 અને તમે વર્તુળ જોવા માંગતા હો તો ચંદ્ર તરફ જોઈ શકો છો,પણ 0:00:28.960,0:00:31.570 પહેલી સારી બાબત શોધી, કોઈ પણ વર્તુળના 0:00:31.570,0:00:32.910 ગુણધર્મો શું છે? 0:00:32.910,0:00:36.150 તો સૌથી પહેલા તેઓ એમ કહેવા માંગી શકે કે,વર્તુળ તે 0:00:36.150,0:00:38.690 એ બધાજ બિંદુઓ છે જે સમાન અંતરે 0:00:38.690,0:00:40.440 તેના કેન્દ્રથી છે. 0:00:40.440,0:00:43.710 આ ધાર પરના બધા જ બિંદુઓ સમાન અંતરે 0:00:43.710,0:00:45.210 બરાબર ત્યાં પેલા કેન્દ્રથી છે. 0:00:45.210,0:00:47.620 તેથી કોઈ સૌથી પહેલા એવું જાણવા માંગશે કે 0:00:47.620,0:00:50.280 તે અંતર કેટલું છે,તે સમાન અંતર જેનાથી બધુજ 0:00:50.280,0:00:51.770 કેન્દ્રથી છે? 0:00:51.770,0:00:52.950 બરાબર અહી. 0:00:52.950,0:00:58.110 આપણે તેને વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. 0:00:58.110,0:01:00.350 તે માત્ર કેન્દ્રથી ધાર સુધીનું અંતર છે. 0:01:00.350,0:01:02.820 જો તે ત્રિજ્યા ૩ સેન્ટીમીટર હોય,તો આ ત્રિજ્યા 0:01:02.820,0:01:04.490 ૩ સેન્ટીમીટર થશે. 0:01:04.490,0:01:07.170 અને આ ત્રિજ્યા પણ ૩ સેન્ટીમીટર થશે. 0:01:07.170,0:01:08.270 તે ક્યારે અલગ નહિ હોય. 0:01:08.270,0:01:11.690 વ્યાખ્યા પ્રમાણે,વર્તુળ તે બધાજ બિંદુઓ છે જે કેન્દ્ર થી 0:01:11.690,0:01:13.400 સમાન અંતરે છે. 0:01:13.400,0:01:17.050 અને તે અંતરને ત્રિજ્યા કહેવાય. 0:01:17.050,0:01:19.880 અને હવે સૌથી રસપ્રદ વાત, જે લોકો 0:01:19.880,0:01:22.040 કદાચ કહે, વર્તુળ કેટલું જાડું છે? 0:01:22.040,0:01:26.360 તે તેના સૌથી દુરના બિંદુ સાથે કેટલું પહોળું છે? 0:01:26.360,0:01:28.710 અથવા તો તમે જો તેને તેના સૌથી દુરના બિંદુથી કાપવા માંગતા હોવ,તો 0:01:28.710,0:01:30.390 ત્યાં તે અંતર કેટલું થશે? 0:01:30.390,0:01:32.340 અને તે માત્ર ત્યાંજ નહિ,હું તેને 0:01:32.340,0:01:35.490 તેટલું જ સરળતાથી તેના સૌથી દુરના બિંદુ પાસેથી બરાબર ત્યાંથી પણ કાપી શકું. 0:01:35.490,0:01:38.520 હું માત્ર તેને આના જેવી કોઈ જગ્યાએથી ના પણ કાપું 0:01:38.520,0:01:40.120 કારણ કે તે તેના સૌથી દુરના બિંદુ સાથે ન પણ હોય. 0:01:40.120,0:01:41.810 ઘણી બધી જગ્યાઓ થી હું તેને કાપી શકું 0:01:41.810,0:01:43.480 તેના સૌથી દુરના બિંદુ સાથે. 0:01:43.480,0:01:46.730 સારું, આપણે અત્યારે જ ત્રિજ્યા વિષે જાણ્યું અને તે સૌથી દુરના બિંદુ વિષે પણ જાણ્યું 0:01:46.730,0:01:49.580 જે કેન્દ્રમાંથી પસાર થાય છે અને આગળ વધે છે. 0:01:49.580,0:01:52.920 તેથી તે અંતે તો બે ત્રીજ્યાઓ જ છે. 0:01:52.920,0:01:55.640 તમે ત્યાં એક ત્રિજ્યા જોઈ અને બીજી 0:01:55.640,0:01:57.240 તમારી પાસે ત્રિજ્યા ત્યાં છે. 0:01:57.240,0:02:01.380 આપણે આ સૌથી દુરના બિંદુઓ વચ્ચેના અંતરને ઓળખીએ છીએ, 0:02:01.380,0:02:03.030 વર્તુળ નો વ્યાસ. 0:02:03.030,0:02:06.390 એટલે કે તે વર્તુળનો વ્યાસ છે. 0:02:06.390,0:02:09.260 તેને વર્તુળને ત્રિજ્યા સાથે સરળ સંબંધ છે. 0:02:09.260,0:02:16.155 વ્યાસ એટલે કે બે વખત ત્રિજ્યા બરાબર થાય. 0:02:19.060,0:02:21.790 હવે પછીની સૌથી રસપ્રદ વાત જે તમે 0:02:21.790,0:02:24.560 વર્તુળ વિષે વિચારતા હશો કે તે વર્તુળની આસપાસ કેટલું માપ ધરવતો હશે? 0:02:24.560,0:02:27.340 મતલબ કે જો તમારી પાસે તમારી માપ પટ્ટી હોય અને તમે 0:02:27.340,0:02:35.910 વર્તુળની આસપાસ તે રીતે માપવાના હો તો તે અંતર કેટલું થાય? 0:02:35.910,0:02:44.710 આપણે તેને વર્તુળના પરિઘ તરીકે ઓળખીએ છીએ. 0:02:44.710,0:02:47.440 હવે, આપણે જાણીએ છીએ કે વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે શું સંબંધ છે, પણ 0:02:47.440,0:02:49.790 પરિઘ અને વ્યાસ કઈ રીતે સંકળાયેલા છે. 0:02:49.790,0:02:51.550 અને જો તમને વ્યાસ સાથે બરાબર ફાવતું ન હોય તો આપણે 0:02:51.550,0:02:54.290 તે ત્રિજ્યા સાથે કઈ રીતે સંકળાયેલ છે તે શોધવું પણ બહુ સરળ છે. 0:02:54.290,0:02:57.130 સારું, ઘણા હજારો વર્ષો પહેલા લોકો તેમની પટ્ટી લેતા 0:02:57.130,0:02:58.890 અને પરિઘ અને વ્યાસ શોધવા તેનો 0:02:58.890,0:03:00.430 ઉપયોગ કરતા. 0:03:00.430,0:03:03.280 અને આપણે વિચારીએ કે તેમની પટ્ટી નું માપ સારું ન હતું, 0:03:03.280,0:03:05.010 ધારો કે તેઓ આ વર્તુળનો પરિઘ માપ્યું હોત, 0:03:05.010,0:03:07.960 અને તેમને સાચો પણ મળત, તે લગભગ ૩ જેટલો દેખાય છે. 0:03:07.960,0:03:11.600 અને પછી તેઓ વર્તુળની ત્રિજ્યા આ રીતે અહિયાંથી માપતા. 0:03:11.600,0:03:14.280 અથવા તો તે વર્તુળનો વ્યાસ,અને પછી તેઓ એમ કહેત અરે, વ્યાસ 0:03:14.280,0:03:16.290 તે લગભગ ૧ જેટલું છે. 0:03:16.290,0:03:17.740 તે તેઓ એવું એમ કહેત-- પહેલા મને લખી લેવા દો. 0:03:17.740,0:03:21.750 તો આપણે અહીં ગુણોત્તર વિષે વિચારીએ--હું 0:03:21.750,0:03:22.660 તેને આ રીતે લખી લઉં. 0:03:22.660,0:03:33.955 પરિઘ અને વ્યાસ નો ગુણોત્તર. 0:03:37.560,0:03:40.900 ધારો કે કોઈ પાસે અહીં એક વર્તુળ છે-- 0:03:40.900,0:03:43.170 ધારો કે તેમની પાસે આ વર્તુળ હોત,અને પહેલી વાર 0:03:43.170,0:03:45.880 તે અયોગ્ય માપપટ્ટી દ્વારા,તેમણે વર્તુળ ની આસપાસ માપ્યું અને 0:03:45.880,0:03:49.340 તેમણે કહ્યું અરે, તે લગભગ ૩મીટર જેટલું છે 0:03:49.340,0:03:50.490 જયારે હું તેની આસપાસ જોઉં ત્યારે. 0:03:50.490,0:03:52.800 અને જયારે હું વર્તુળનો વ્યાસ માપું તો , 0:03:52.800,0:03:55.050 તે લગભગ ૧ જેટલું છે. 0:03:55.050,0:03:56.000 હા તે રસપ્રદ છે. 0:03:56.000,0:03:57.520 શક્ય છે કે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર 0:03:57.520,0:03:58.500 ૩ હોય. 0:03:58.500,0:04:00.820 તેથી કદાચ એવું પણ બની શકે કે પરિઘ હંમેશા વ્યાસથી 0:04:00.820,0:04:02.020 ૩ ગણો હોય. 0:04:02.020,0:04:03.610 તે માત્ર આ વર્તુળ માટે હતું, પણ ધારો કે 0:04:03.610,0:04:05.720 તેમણે કોઈ બીજું વર્તુળ અહીં માપ્યું. 0:04:05.720,0:04:07.870 તે આવું થશે- મેં તે વધારે નાનું દોર્યું. 0:04:07.870,0:04:11.200 ધારો કે આ વર્તુળની આસપાસ તેમણે માપ્યું અને 0:04:11.200,0:04:14.960 તેમણે થયું કે પરિઘ ૬ સેન્ટીમીટર છે, 0:04:14.960,0:04:18.210 અંદાજે તો પછી આપણી પાસે માપપટ્ટી ખોટી છે 0:04:18.210,0:04:21.710 પછી તેમણે શોધ્યું કે વ્યાસ 0:04:21.710,0:04:23.520 અંદાજે ૨ સેન્ટીમીટર છે. 0:04:23.520,0:04:25.490 અને ફરીથી પરિઘ અને વ્યાસ નો ગુણોત્તર 0:04:25.490,0:04:30.230 અંદાજે ૩ થયો. 0:04:30.230,0:04:32.140 સારું, આ વર્તુળનો એક પ્રમાણસરનો ગુણધર્મ છે. 0:04:32.140,0:04:35.430 શક્ય છે કે પરિઘ અને વ્યાસ નો ગુણોત્તર 0:04:35.430,0:04:38.080 બધા જ વર્તુળ માટે સ્થિત હોય. 0:04:38.080,0:04:40.260 તેથી તેમણે વિચાર્યું કે ચાલો અનુ વધારે અધ્યયન કરીએ. 0:04:40.260,0:04:42.510 તેથી તેમણે સારી માપપટ્ટી લીધી. 0:04:42.510,0:04:45.090 જયારે તેમણે સારી માપપટ્ટી લીધી તો તેમણે શોધ્યું કે,અરે 0:04:45.090,0:04:47.630 મારો વ્યાસ ચોક્કસ ૧ છે. 0:04:47.630,0:04:49.430 તેમણે કહ્યું કે મારો વ્યાસ ચોક્કસ ૧ છે, પણ જયારે મેં 0:04:49.430,0:04:51.810 મારો પરિઘ થોડો માપ્યો તો મને સમજાયું કે 0:04:51.810,0:04:53.040 તે ૩.૧ થી નજીક છે. 0:04:56.000,0:04:57.290 અને અહીં પણ તે જ વસ્તુ થશે. 0:04:57.290,0:04:59.370 તેમણે જોયું કે આ ગુણોત્તર ૩.૧ થી નજીક છે. 0:04:59.370,0:05:01.830 પછી તેમણે તે વધારે અને વધારે સારી રીતે માપ્યા કર્યું, 0:05:01.830,0:05:05.200 અને પછી તેમણે સમજાયું કે તેઓને દર વખતે આ સંખ્યા મળે છે, 0:05:05.200,0:05:07.300 તેમણે હજી વધારે અને વધારે સારી રીતે માપ્યા કર્યું,અને તેઓને 0:05:07.300,0:05:10.850 ૩.૧૪૧૫૯ સંખ્યા મળી. 0:05:10.850,0:05:12.550 અને જો અંક ઉમેરતા જઈએ તો તે 0:05:12.550,0:05:13.620 ક્યારેય પુનરાવર્તિત નહિ થાય. 0:05:13.620,0:05:16.640 તે એક વિચિત્ર વાસ્તવિક સંખ્યા હતી. 0:05:16.640,0:05:18.300 તે આગળ વધ્ય કરતી હતી. 0:05:18.300,0:05:20.940 તેથી આ સંખ્યા આપણી દુનિયામાં આટલી મૂળભૂત છે, 0:05:20.940,0:05:23.500 કારણ કે વર્તુળ આપણી દુનિયામાં ઘણું મૂળભૂત છે, 0:05:23.500,0:05:26.680 અને તે બધા વર્તુળ માટે લાગુ પડે છે. 0:05:26.680,0:05:28.865 પરિઘ અને વ્યાસનો ગુણોત્તર આ હતો, 0:05:28.865,0:05:32.390 એક પ્રકારની જાદુઈ સંખ્યા, તેમણે તેને નામ આપ્યું. 0:05:32.390,0:05:37.580 તેમણે તેને પાઇ કહી,અથવા તો તમે માત્ર તેને લેટીન અથવા 0:05:37.580,0:05:41.880 ગ્રીક અક્ષર pi વડે ---આ રીતે દર્શાવી શકો. 0:05:41.880,0:05:45.090 જે તે સંખ્યાને દર્શાવે છે જે દલીલપૂર્વક 0:05:45.090,0:05:46.790 દુનિયાની ખુબ જ વિચિત્ર સંખ્યા છે. 0:05:46.790,0:05:50.430 તે પહેલા તો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવે છે, 0:05:50.430,0:05:54.070 પણ તમે જેમ તમારી ગણિત શીખવાની મુસાફરીમાં આગળ વધશો તેમ 0:05:54.070,0:05:57.160 શીખશો કે તે બધે જ આવે છે. 0:05:57.160,0:05:59.500 તે દુનિયાની મૂળભૂત વસ્તુઓ માંથી એક મૂળભૂત છે જે 0:05:59.500,0:06:03.060 તમને વિચારતા કરી દેશે કે તેનું ખુબ મહત્વ છે. 0:06:03.060,0:06:07.750 પણ વાંધો નહિ, આપણે વિચારીએ કે આપણે તેને અપના ગણિતમાં 0:06:07.750,0:06:09.330 કઈ રીતે ઉપયોગ કરી શકીએ? 0:06:09.330,0:06:12.490 તેથી આપણે જાણીએ છીએ કે હું તમને કહું,કે 0:06:12.490,0:06:19.420 પરિઘ અને વ્યાસનો ગુણોત્તર--જયારે હું ગુણોત્તર કહું, 0:06:19.420,0:06:21.390 તેનો મતલબ એમ થાય કે તમે પરીઘને 0:06:21.390,0:06:28.400 વ્યાસ વડે ભાગો તો તમને પાઇ મળશે. 0:06:28.400,0:06:29.500 પાઇ તે માત્ર આ જ સંખ્યા છે. 0:06:29.500,0:06:33.570 હું ૩.૧૪૧૫૯ લખી શકું અને આગળ ને આગળ વધ્યા પણ કરી શકું, 0:06:33.570,0:06:35.950 પણ તે જગ્યાનો બગાડ થશે અને તે અઘરું 0:06:35.950,0:06:38.570 પણ થશે, તેથી લોકો આ ગ્રીક શબ્દ ને માત્ર 0:06:38.570,0:06:40.330 pi લખે છે. 0:06:40.330,0:06:41.850 હવે આપણે તેને કઈ રીતે સાંકળી શકીએ? 0:06:41.850,0:06:44.920 આપણે તેની બંને બાજુને વ્યાસ વડે ગુણી શકીએ અને આપણે 0:06:44.920,0:06:48.640 કહી શકીએ કે પરિઘ તે પાઇ 0:06:48.640,0:06:50.820 વખત વ્યાસ બરાબર છે. 0:06:50.820,0:06:55.570 અથવા તો વ્યાસ તે ૨ વખત ત્રિજ્યા બરાબર હોવાથી, આપણે 0:06:55.570,0:06:59.420 કહી શકીએ કે પરિઘ તે ૨ વખત ત્રિજ્યા વખત 0:06:59.420,0:07:00.360 પાઇ બરાબર થાય. 0:07:00.360,0:07:03.450 અથવા તો તમે તેને આ રીતે પણ જોઈ શકો કે 0:07:03.450,0:07:07.360 તે ૨ પાઇ r બરાબર છે. 0:07:07.360,0:07:11.220 તો ચાલો આપણે તેને કેટલાંક પ્રશ્નોમેં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. 0:07:11.220,0:07:17.240 તો ધારો કે મારી પાસે બરાબર તેના જેવું એક વર્તુળ છે, 0:07:17.240,0:07:22.600 અને હું તમને કહીશ કે તેને ત્રિજ્યા છે--અને બરાબર અહીએ તેની ત્રિજ્યા ૩ છે. 0:07:22.600,0:07:28.820 તેથી ૩ --હું અહી તેને લખી લઉં--તેથી ત્રિજ્યા તે ૩ છે. 0:07:28.820,0:07:32.310 તે ૩ મીટર હોઈ શકે--અહી કોઈ એકમ વડે દર્શાવું તો. 0:07:32.310,0:07:34.660 વર્તુળ નો પરિઘ શું થશે? 0:07:34.660,0:07:38.180 પરિઘ તે ૨ વખત પાઇ વખત ત્રિજ્યા બરાબર થાય. 0:07:38.180,0:07:42.090 તેથી તે ૨ વખત પાઇ વખત ત્રિજ્યા થશે, 0:07:42.090,0:07:47.280 ૨ વખત ૩ મીટર જે ૬ મીટર થશે.હવે ૬ મીટર વખત પાઇ 0:07:47.280,0:07:49.520 અથવા ૬ પાઇ મીટર્સ. 0:07:49.520,0:07:52.430 ૬ પાઇ મીટર્સ. 0:07:52.430,0:07:53.740 હવે હું તેનો ગુણાકાર કરી શકું. 0:07:53.740,0:07:55.900 યાદ રાખો કે પાઇ તે માત્ર એક સંખ્યા છે. 0:07:55.900,0:07:59.680 પાઇ તે ૩.૧૪૧૫૯ અને આગળ ને આગળ અંકો. 0:07:59.680,0:08:03.460 તેથી હું તેને ૬ વડે ગુણીશ, કદાચ મને ૧૮ પોઈન્ટ 0:08:03.460,0:08:05.600 કઈક કઈક કઈક મળશે. 0:08:05.600,0:08:07.850 જો તમારી પાસે તમારું કેલ્ક્યુલેટર હોય તો તમે કરી શકો, પણ 0:08:07.850,0:08:10.490 સરળતા માટે લોકો તે સંખ્યાને પાઇ તરીકે 0:08:10.490,0:08:12.120 જ રહેવા દે છે. 0:08:12.120,0:08:14.020 હવે મને નથી ખબર કે તે સંખ્યાને ૬ વડે ગુણવાથી શું મળશે, 0:08:14.020,0:08:18.510 મને નથી ખબર તમને કદાચ ૧૮ કે ૧૯ ની નજીક કઈક મળે, 0:08:18.510,0:08:20.910 તે અંદાજે ૧૮ પોઈન્ટ કઈક 0:08:20.910,0:08:21.720 કઈક કઈક થાય. 0:08:21.720,0:08:23.450 મારી પાસે અત્યારે મારું કેલ્ક્યુલેટર નથી. 0:08:23.450,0:08:25.300 પણ તે સંખ્યા લખવાને બદલે, તમે માત્ર 0:08:25.300,0:08:27.060 ૬ પાઇ લખી શકો છો. 0:08:27.060,0:08:29.770 હું માનું છું કે તે તદ્દન 0:08:29.770,0:08:31.430 ૧૯ ની સીમારેખાને પાર નહિ કરે. 0:08:31.430,0:08:33.770 ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. 0:08:33.770,0:08:35.270 વર્તુળ નો વ્યાસ શું છે? 0:08:38.580,0:08:42.690 સારું, જો ત્રિજ્યા ૩ હોય તો વ્યાસ તે તેનાથી બમણો થાય. 0:08:42.690,0:08:45.730 તેથી તે ૩ વાર ૨ અથવા ૩ વત્તા ૩ થાય, જે 0:08:45.730,0:08:47.170 ૬ મીટર થશે. 0:08:47.170,0:08:50.750 તેથી પરિઘ ૬ પાઇ મીટર છે, અને વ્યાસ ૬ મીટર છે, 0:08:50.750,0:08:53.620 ત્રિજ્યા ૩ મીટર છે. 0:08:53.620,0:08:55.110 ચાલો હવે બીજી વસ્તુ જોઈએ. 0:08:55.110,0:08:57.310 ધારો કે મારી પાસે બીજું વર્તુળ છે. 0:08:57.310,0:09:01.220 ધારો કે મારી પાસે બીજું વર્તુળ અહીં છે. 0:09:01.220,0:09:04.620 અને હું તમને કહેત કે પરિઘ 0:09:04.620,0:09:08.560 ૧૦ મીટર છે-- તે વર્તુળ નો પરિઘ છે. 0:09:08.560,0:09:10.990 જો તમે તેની આસપાસ માપપટ્ટી મુકવાના હોત અને 0:09:10.990,0:09:18.370 કોઈ તમને પૂછે કે વર્તુળનો વ્યાસ શું છે? 0:09:18.370,0:09:22.810 સારું, આપણે જાણીએ છીએ કે વ્યાસ વખત પાઇ,આપણે જાણીએ છીએ કે પાઇ વખત 0:09:22.810,0:09:26.830 વ્યાસ તે પરિઘ જેટલો છે; 0:09:26.830,0:09:28.700 જે ૧૦ મીટર છે. 0:09:28.700,0:09:31.020 તેથી અને ઉકેલવા માટે આપણે માત્ર બંને બાજુને 0:09:31.020,0:09:32.520 પાઇ વડે ભાગીશું. 0:09:32.520,0:09:35.860 વ્યાસ પાઇ ના અંશમાં ૧૦ બરાબર થશે અથવા 0:09:35.860,0:09:38.710 પાઇ અંશમાં ૧૦ મીટર્સ થશે. 0:09:38.710,0:09:40.020 અને તેજ જવાબ છે. 0:09:40.020,0:09:42.540 જો તમારી પાસે તમારી પાસે તમારું કેલ્ક્યુલેટર હોય તો તમે ૧૦ ને 0:09:42.540,0:09:46.030 ૩.૧૪૧૫૯ વડે ભાગી શકો અને તમને ૩ પોઈન્ટ 0:09:46.030,0:09:47.500 કઈક કઈક કઈક મીટર્સ મળે. 0:09:47.500,0:09:48.960 હું તે જાતે ગણી ના શકું. 0:09:48.960,0:09:50.070 પણ આ જ ઉકેલ છે. 0:09:50.070,0:09:53.320 પણ સરળતા માટે આપણે તેમ નું તેમ જ રહેવા દઈએ છીએ. 0:09:53.320,0:09:55.270 હવે ત્રિજ્યા શું થશે? 0:09:55.270,0:09:58.590 સારું,ત્રિજ્યા તે ૧/૨ વ્યાસ બરાબર થાય. 0:09:58.590,0:10:02.870 તેથી આ આખું અંતર અહીં ૧૦ ના છેદ માં પાઇ બરાબર થાય. 0:10:02.870,0:10:06.230 જો આપણે તેના ૧/૨ લઈએ, આપણે તેની ત્રિજ્યા શોધીએ, 0:10:06.230,0:10:07.580 તો આપણે તેને ૧/૨ વડે ગુણીશું. 0:10:07.580,0:10:13.160 તો તમારી પાસે ૧/૨ વખત ૧૦ ના છેદ માં પાઇ છે, જે ૧/૨ વખત 0:10:13.160,0:10:16.770 ૧૦ થાય, અથવા તમે અંશ અને છેદ ને 0:10:16.770,0:10:18.140 ૨ વડે ભાગી પણ શકો. 0:10:18.140,0:10:21.130 તમને ૫ ત્યાં મળશે, 0:10:21.130,0:10:23.890 તેથી તમારી પાસે ૫ના છેદ માં પાઇ છે. 0:10:23.890,0:10:25.690 આમાં કઈ ધારવા જેવું નથી. 0:10:25.690,0:10:29.760 હું માનું છું કે લોકો જેનાથી વધારે મૂંઝાઈ છે તે એ છે 0:10:29.760,0:10:31.820 કે તેઓ પાઇને સંખ્યા તરીકે નથી સમજતા. 0:10:31.820,0:10:38.640 પાઇ તે માત્ર ૩.૧૪૧૫૯ છે અને તે આગળ અને આગળ વધ્યા જ કરે છે. 0:10:38.640,0:10:41.950 પાઇ વિષે તો હજારો પુસ્તકો લખાયા છે, તેથી 0:10:41.950,0:10:45.100 મતલબ કે ---હું જાણતો નથી કે હજારો પુસ્તકો છે,હું 0:10:45.100,0:10:48.340 વધારી ને કહું છે.પણ તમે આ સંખ્યા પર પુસ્તક લખી શકો છો. 0:10:48.340,0:10:49.340 પણ તે માત્ર એક સંખ્યા છે. 0:10:49.340,0:10:52.480 તે એક ખાસ સંખ્યા છે અને તમે જો તેને તમારી રીતે 0:10:52.480,0:10:54.390 જેમ બીજી સંખ્યા લખો છો તેમ લખવા માંગતા હો તો, 0:10:54.390,0:10:55.680 તેના વડે ગુણી શકો છો. 0:10:55.680,0:10:58.530 પણ ઘણી વખત લોકો સમજે છે કે તેને પાઇની 0:10:58.530,0:11:00.640 જેમ જ રાખવું સારું છે. 0:11:00.640,0:11:01.680 વાંધો નહિ, હવે આપણે અહી પૂરું કરીશું. 0:11:01.680,0:11:05.090 હવે પછીના વિડીઓ માં આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું.