Amara

Loading... Select your Languages

Gujarati subtitles

← Learn about Universal Subtitles

Learn about the Universal Subtitles project.

View Subtitles (77)

Showing Revision 1, created 10/11/2011 by imranrazib .

  1. Title:
    Learn about Universal Subtitles
  2. Description:

    Learn about the Universal Subtitles project.

  3. અમે યુનિવર્સલ સબટાઇટલ શરુ કર્યા છે કારણ કે અમને લાગે છે કે
  4. વેબ પર દરેક વીડિઓ સબટાઇટલ આપી શકાય એવો હોવો જોઇએ.
  5. લાખો બહેરાં અને શ્રુતિ સમસ્યા ધરાવતા દર્શકો માટે વીડિઓમાં સબટાઇટલ ખૂબ જરૂરી હોય છે.
  6. વીડિઓ બનાવનારાઓ અને વેબસાઇટોએ આ વસ્તુની પણ ખરેખર કાળજી લેવી જોઇએ.
  7. સબટાઇટલો તેમને મોટા પ્રેક્ષકો સુધી પહોંચાડી શકે છે અને તેઓ વધુ સારા શોધ ક્રમ પણ મેળવી શકે છે.
  8. યુનિવર્સલ સબટાઇટલ મોટે ભાગના દરેક વીડિઓમાં સબટાઇટલ ઉમેરવાનું ખૂબ જ સરળ બનાવે છે.
  9. વેબ પરના હાલના વીડિઓને લો અને અમારી વેબસાઇટ પર URL જમા કરો
  10. અને પછી સબટાઇટલ બનાવવા માટે ડાયલોગની સાથે સાથે લખો
  11. ત્યાર પછી, તેનો વીડિઓ સાથે સુમેળ કરવા માટે તમારા કીબોર્ડ પર એન્ટર ઠપકારો
  12. અને તમારું કામ થઇ ગયું— અમે તમને વીડિઓ માટે એમ્બેડ કોડ આપશું
  13. જે તમે કોઇપણ વેબસાઉટ પર મૂકી શકો
  14. આ સમયે, દર્શકો સબટાઇટલ વાપરવા માટે સમર્થ હશે અને તેઓ
  15. અનુવાદમાં ફાળો પણ આપી શકે.
  16. અમે YouTube, Blip.TV, Ustream, અને બીજા ઘણા વીડિઓને સપોર્ટ કરીએ છીએ.
  17. વત્તા અમે દરેક સમયે વધુમાં વધુ સેવાઓ ઉમેરીએ છીએ
  18. યુનિવર્સલ સબટાઇટલ ઘણા પ્રખ્યાત વીડિઓ બંધારણો સાથે કામ કરે છે,
  19. જેમ કે MP4, theora, webM અને html5 પર પણ.
  20. અમારો ધ્યેય વેબ પરના દરેક વીડિઓને સબટાઇટલવાળો કરવાનો છે કે જેથી કોઇપણ વ્યક્તિ જેને વીડિઓની અગત્યતા હોય
  21. એ વીડિઓને વધુ સુલભ બનાવી શકે.